શોધખોળ કરો

Incognito Mode Vs VPN: પ્રાઇવેસી માટે બંનેમાંથી ક્યો વિકલ્પ બેસ્ટ?

Incognito Mode Vs VPN: બંનેનો ઉપયોગ ઇન્ટરનેટ પર પ્રાઇવસી માટે થાય છે, પરંતુ તેમની કાર્ય કરવાની પદ્ધતિઓ સંપૂર્ણપણે અલગ છે. VPN વધુ સારી સુરક્ષા પ્રદાન કરે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇન્કોગ્નિટો મોડ બ્રાઉઝિંગ ડેટા છુપાવે છે, VPN ટ્રાફિક માસ્ક કરે છે.
  • VPN ઇન્ટરનેટ પ્રવૃત્તિ ISP થી છુપાવે છે, સુરક્ષા વધારે છે.
  • VPN ઇન્ટરનેટ ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરીને IP એડ્રેસ છુપાવે છે.
  • બંનેનો સાથે ઉપયોગ કરવાથી મહત્તમ પ્રાઇવસી મળે છે.

Incognito Mode Vs VPN: ઇન્ટરનેટ બ્રાઉઝિંગ દરમિયાન પ્રાઇવસી માટે લોકો Incognito Mode અને VPN નો ઉપયોગ કરે છે. આજકાલ લગભગ દરેક બ્રાઉઝરમાં ઇન્કોગ્નિટો મોડ ઉપલબ્ધ છે. Google ના Chrome બ્રાઉઝરમાં તેને “Incognito Mode” કહેવાય છે, જ્યારે Microsoft Edge માં “InPrivate Browsing” અને Mozilla Firefox માં “Private Mode” તરીકે ઓળખવામાં આવે છે. નામ અલગ હોવા છતાં, તેમનો હેતુ એક જ છે — બ્રાઉઝિંગ દરમિયાન વધારાની પ્રાઇવસી આપવી. પરંતુ શું તે VPN જેવી જ સુરક્ષા આપે છે? તેનો જવાબ છે — નહીં. બંનેમાં ઘણા મોટા તફાવતો છે.

Incognito Mode અને VPN અલગ રીતે કામ કરે છે
ભલે બંને પ્રાઇવસી માટે ઉપયોગમાં લેવાતા હોય, પરંતુ Incognito Mode અને VPN ની કાર્યપ્રણાલી સંપૂર્ણપણે અલગ છે.

Incognito Mode તમારા કમ્પ્યુટરમાં બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કૅશ અને કૂકીઝને છુપાવી દે છે. એટલે કે, જો કોઈ બીજો વ્યક્તિ તમારો કમ્પ્યુટર અથવા લેપટોપ ઉપયોગ કરે તો તેને તમારી બ્રાઉઝિંગ માહિતી દેખાશે નહીં.

બીજી તરફ VPN તમારા ઇન્ટરનેટ ટ્રાફિકને માસ્ક કરે છે અને તેને બીજી લોકેશન પર આવેલા સર્વર મારફતે રાઉટ કરે છે. Incognito Mode તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) થી તમારી ઓનલાઈન પ્રવૃત્તિ છુપાવી શકતું નથી, જ્યારે VPN ખાસ આ કામ માટે જ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Google QR Code Scan System: QR સ્કેન કરીને બતાવવું પડશે કે તમે માણસ છો! ગૂગલની સિસ્ટમથી લિંક થશે ફોન

VPN આપે છે વધુ સુરક્ષા
પ્રાઇવસી આપવાથી આગળ વધીને VPN ઘણા વધારાના ફાયદા પણ આપે છે. તે તમારા ઇન્ટરનેટ ટ્રાફિકને એનક્રિપ્ટ કરે છે અને તમારું IP એડ્રેસ છુપાવી દે છે. આથી હેકર કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સહિત કોઈપણ તમારા કનેક્શનને સરળતાથી ટ્રેક અથવા ઇન્ટરસેપ્ટ કરી શકતું નથી.

આ કારણોસર Public Wi-Fi નો ઉપયોગ કરતી વખતે VPN વાપરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે VPN નો ઉપયોગ કરો છો તો જાહેરાતકર્તાઓ માટે તમને Targeted Ads બતાવવું મુશ્કેલ બની જાય છે. જ્યારે Incognito Mode માં આ પ્રકારના સુરક્ષા ફીચર્સ મળતા નથી.

બંનેને સાથે ઉપયોગ કરવાથી મળે છે વધુ પ્રાઇવસી
જો તમને મહત્તમ પ્રાઇવસી જોઈએ હોય તો તમે Incognito Mode અને VPN બંનેનો એકસાથે ઉપયોગ કરી શકો છો.
Incognito Mode તમારા ડિવાઇસ પર તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રીને અન્ય યુઝર્સથી સુરક્ષિત રાખશે.VPN તમારા ISP અને અન્ય ટ્રેકર્સથી તમારી ઓનલાઈન માહિતી છુપાવવામાં મદદ કરશે.

બંનેનો સાથે ઉપયોગ કરવા માટે પહેલા VPN એપ ઓપન કરીને કનેક્શન સક્રિય કરો. ત્યારબાદ બ્રાઉઝરમાં Incognito Mode ચાલુ કરો.
જો તમે VPN Extension નો ઉપયોગ કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
Advertisement

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget