શોધખોળ કરો

આવી રહ્યું છે Infinixનું પહેલું Laptop, ડિસેમ્બરમાં આ ખૂબી સાથે લોન્ચ થશે, જાણો શું છે તેની ખૂબીઓ

Realme, Redmi અને Nokia પછી, Infinix હવે તેના પ્રથમ Infinix INBook X1 લેપટોપ સાથે લેપટોપ સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે.

Realme, Redmi અને Nokia પછી, Infinix હવે તેના પ્રથમ Infinix INBook X1 લેપટોપ સાથે લેપટોપ સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે. આ સિવાય કંપનીની લેટેસ્ટ Infinix Note 11 સીરીઝ પણ ડિસેમ્બરમાં આવી રહી છે, લોન્ચ પહેલા લેપટોપ અને લેટેસ્ટ સીરીઝના કેટલાક ખાસ ફીચર્સ કન્ફર્મ કરવામાં આવ્યા છે.  

હેન્ડસેટ નિર્માતા કંપની Infinix ડિસેમ્બરમાં ભારતીય બજારમાં તેનું Infinix INBook X1 લેપટોપ અને Infinix Note 11 સીરીઝ લોન્ચ કરવા જઇ રહી છે. સ્માર્ટફોન સેગમેન્ટ પછી, હવે Infinix પણ તેના લેપટોપ સાથે આ સેગમેન્ટમાં ઝંપલાવી રહી છે. જ્યારે આ વર્ષે જૂનમાં લોન્ચ થયેલ Infinix Note 10 અને Infinix Note 10 Pro કંપનીની લેટેસ્ટ Infinix Note 11 સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન હશે.

આ Infinix લેપટોપ અને Infinix મોબાઈલ ફોનના કેટલાક મુખ્ય ફીચર્સ લોન્ચ પહેલા જ કન્ફર્મ થઈ ચૂક્યા છે, પરંતુ હાલમાં લોન્ચની ચોક્કસ તારીખ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Redmi, Xiaomi ઉપરાંત, Realme અને Nokia બ્રાન્ડ્સ પછી, Infinix પણ હવે ભારતમાં ગ્રાહકો માટે નવીનતમ લેપટોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની InBook X1 લેપટોપ સાથે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તારવા જઈ રહી છે, ઉલ્લેખનિય છે કે, વર્ષે ડિસેમ્બરમાં તેણે તેનું પહેલું Infinix Smart Tv લૉન્ચ કર્યું હતું.

કંપનીનું આ પ્રથમ લેપટોપ મોડલ ઓલ-મેટલ બોડી, અને ત્રણ રંગોસ સ્ટારફુલ ગ્રે, નોબેલ રેડ અને અરોરા ગ્રીનમાં લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ Infinix લેપટોપમાં ફર્સ્ટ ઇન સેગમેન્ટ ટેક્નોલોજી ફીચર્સમાં આપવામાં આવશે જે અન્ય કોઈ બ્રાન્ડ ઓફર નથી કરતું.

લેપટોપ ત્રણ પ્રોસેસર Intel i3, Intel i5 અને Intel i7 ચિપસેટ સાથે USB Type-C ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ઓફર કરશે, હજુ આ લેપટોપ સંબંધિત અન્ય ફીચર્સ પરથી પડદો ઉઠાવવાનો બાકી છે.

લેપટોપ ઉપરાંત, કંપનીની નવી પાવરફુલ ગેમિંગ નોટ 11 સિરીઝ પણ ડિસેમ્બરમાં લાવી  રહી છે, જેની કિંમત ભારતીય બજારમાં 10,000 રૂપિયાથી 15,000 રૂપિયાની વચ્ચે હશે. નવી Note 11 સિરીઝ નવીનતમ MediaTek Helio G96 પ્રોસેસર સાથે શક્તિશાળી ગેમિંગ અનુભવ પ્રદાન કરશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સેગમેન્ટમાં પ્રથમ વખત ફોનમાં ફુલ HD પ્લસ સાથે AMOLED ડિસ્પ્લે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget