શોધખોળ કરો

હવે Instagram કમાણી કરવામાં કરશે મદદ, લોન્ચ થયું નવું Profile Card, જાણો કેવી રીતે કરશે કામ?

આ એક કસ્ટમાઇઝેબલ કાર્ડ છે જેનો ઉપયોગ વર્ચ્યુઅલ બિઝનેસ કાર્ડ તરીકે કરી શકાય છે

Instagram Profile Card: લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં એક નવું કસ્ટમાઇઝેશન ફીચર પ્રોફાઇલ કાર્ડ સામેલ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી હવે ક્રિએટર્સ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને અન્ય લોકો સાથે બે સ્લાઈડ્સવાળા પ્રોફાઈલ કાર્ડ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ કે યુઝર હવે તેમની પ્રોફાઇલ માટે ડિજિટલ બિઝનેસ કાર્ડ આપી શકશે.

બે સાઇડવાળા કાર્ડ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ શો કરશે. આ એક પ્રકારે ડિજિટલ બિઝનેસ કાર્ડની જેમ કામ કરશે. આમાં યુઝર્સને QR કોડ પણ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ સરળતાથી એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. પ્રોફાઈલ પિક્ચર અને બાયોમાં ગયા પછી તમને તેનાથી ઘણી મદદ મળશે.

આ એક કસ્ટમાઇઝેબલ કાર્ડ છે જેનો ઉપયોગ વર્ચ્યુઅલ બિઝનેસ કાર્ડ તરીકે કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ કાર્ડ પર તમને એક રીતે પર્સનલ ડિટેઇલ જોવા મળશે.  આમાં એક તરફ પ્રોફાઈલ પિક્ચર, બાયો અને પ્રોફાઈલ નેમ જોવા મળશે. બીજી બાજુ QR કોડ દેખાશે. આ ફીચરની મદદથી લોકો તમારી પ્રોફાઇલને સરળતાથી એક્સેસ કરી શકે છે. આ માટે તેમને તમારું નામ સર્ચ કરવાની જરૂર નહીં પડે. આનાથી યુઝર્સને ઘણી મદદ મળવાની છે.

તે કેવી રીતે મદદ કરશે તે જાણો

વાસ્તવમાં જો તમારી પાસે બિઝનેસ પેજ છે અને તમે તેને કોઈની સાથે શેર કરવા માંગો છો તો અલગથી કંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક કાર્ડ શેર કરવું પડશે. તેની મદદથી લોકો તમારી પ્રોફાઇલ એક્સેસ કરી શકે છે. આ માટે તેમણે માત્ર QR કોડ સર્ચ કરવાનો રહેશે. પછી તેઓ સરળતાથી Instagram ના લેન્ડિંગ પેજ પર પહોંચી જશે. કોઈપણ યુઝર આ ફીચરની મદદથી એક્સેસ કરી શકે છે.

ફોન ચોરી થતાં જ તેને લૉક કરી દેશે Google નું આ નવું ફિચર

ગૂગલે એન્ડ્રોઇડ 15 લૉન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ 15 સાથે ગૂગલે તેના યૂઝર્સસ માટે ઘણી નવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ રજૂ કરી છે. આમાંથી એક છે થેફ્ટ ડિટેક્શન લૉક ફિચર. આ એક એડવાન્સ સિક્યૉરિટી ફિચર હશે. જો ફોન ચોરાઈ જાય, તો આ ફોન પોતાની જાતને લૉક કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ઑફલાઇન ડિવાઇસ લૉક અને રિમૉટ લૉક નામના અન્ય બે સિક્યૉરિટી ફિચર્સ પણ રૉલઆઉટ કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget