શોધખોળ કરો

Apple iPhone 13ના પ્રી ઓર્ડર Forcastથી ઓનલાઇન સ્ટૉર ક્રેશ, જાણો પુરી ડિટેલ્સ......

એપલ સ્ટૉર પોતાના આ લેટેસ્ટ ગેટેટના પ્રી ઓર્ડરના અનુમાનથી ક્રેશ થઇ ગયુ છે. ખરીદાર આઇફોન 13, આઇફોન 13 મિની, આઇફોન 13 પ્રૉ અને આઇફોન 13 પ્રૉ મેક્સના પ્રી ઓર્ડર કરી શકે છે.

iPhone 13: એપલે નવી iPhone સીરીઝની જાહેરાત કર્યા બાદ આના ખરીદવા માટે લોકો ખુબ ઉત્સાહિત છે. એપલ સ્ટૉર પોતાના આ લેટેસ્ટ ગેટેટના પ્રી ઓર્ડરના અનુમાનથી ક્રેશ થઇ ગયુ છે. ખરીદાર આઇફોન 13, આઇફોન 13 મિની, આઇફોન 13 પ્રૉ અને આઇફોન 13 પ્રૉ મેક્સના પ્રી ઓર્ડર કરી શકે છે.

24 સપ્ટેમ્બરથી તમામ મૉડલ થશે ઉપલબ્ધ- 
એપલના સ્ટૉર પર 24 સપ્ટેમ્બરથી આઇફોન 13, આઇફોન 13 મિની, આઇફોન 13 પ્રૉ અને આઇફોન 13 પ્રૉ મેક્સ, નવા આઇપેન મિની અને આઇપેડ આવી જશે. કંપનીએ મંગલવારે પોતાના કેલિફોર્નિયા ઇવેન્ટમાં આને લૉન્ચ કર્યો હતો, અને આ પ્રી ઓર્ડર માટે પણ ઉપલબ્ધ છે. 128GB સ્ટૉરેજ વાળા iPhone 13ના બેઝ વેરિએન્ટને ₹79,990 માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ભારતમાં iPhone 13ના 256GB અને 512GB મૉડલની કિંમત 89,900 અને 1,09,900 છે. શનિવારતી ભારત અને કેટલાક અન્ય વિસ્તારોમાં iPhoneનુ વેચાણ શરૂ થઇ જશે. 

ભારતમાં iPhone 13 સીરીઝ પર 40 હજાર રૂપિયા આપવો પડશે ટેક્સ- 

iPhone 12ની જેમ iPhone 13 ભારતમાં મેન્યૂફેક્ચર નહીં હોય, આ સીરીઝના સ્માર્ટફોન્સને ઇમ્પોર્ટ કરવામા આવશે, એટલે કે ઇન્ડિયન્સને આ સ્માર્ટફોન પર 22.5 ટકા કસ્ટમ ડ્યૂટી આપવી પડશે. આ રીતે જો તમે iPhone 13 Pro Max ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો યાદ રાખો કે આના પર કુલ 40,034 રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. Phone 13 Mini પર 21,543 ટેક્સ્ટ આપવો પડશે. iPhone 13 પર 24,625 ટેક્સ આપવો પડશે. iPhone 13 Pro પર 36,952 રૂપિયા ટેક્સ આપવો પડશે. 

Apple iPhone 13 Mini થી લઈને iPhone 13 Pro Max સુધી, અહીં જાણો તમામ મોડલ્સના દરેક વેરિઅન્ટની કિંમત-

Apple iPhone 13 Mini

Apple iPhone 13 Mini ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 69,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 79,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 99,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એપલ આઇફોન 13

Apple iPhone 13 ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 79,900 રૂપિયા છે. જ્યારે, તમે તેનું 256GB સ્ટોરેજ વેરિએન્ટ 89,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 109900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એપલ આઇફોન 13 પ્રો

Apple iPhone 13 Pro ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 1,29,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય, સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,49,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે, તમારે તેના 1TB સ્ટોરેજ વેરિએન્ટ માટે 1,69,900 રૂપિયા ચૂકવવા પડશે.

Apple iPhone 13 Pro Max

Apple iPhone 13 Pro Max ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,29,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 1,39,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય, સ્માર્ટફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,59,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે, તેના 1TB સ્ટોરેજ વેરિએન્ટ માટે તમારે 1,79,900 રૂપિયા ચૂકવવા પડશે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Embed widget