શોધખોળ કરો

માત્ર 10 હજાર રૂપિયામાં iPhone 14 પ્લસ, જાણો કેવી રીતે મેડવવી ઓફર?

iPhone 14 Plus Biggest Discount: અત્યારે ફ્લિપકાર્ટ પર એક મોટી ઓફર ચાલી રહી છે, જ્યાંથી તમને iPhone 14 Plus ખરીદ્યા પછી એક મોટી ઑફર મળવા જઈ રહી છે. ચાલો તમને આ ઓફર વિશે જણાવીએ.

iPhone 14 Plus Biggest Discount: જો તમે iPhone 14 Plus ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. અત્યારે યુઝર્સને ફ્લિપકાર્ટ પર આ ફોન અંગે અદ્દભુત ઑફર્સ મળી રહી છે. જેનો લાભ લઈને તમે iPhone 14 plus સ્માર્ટફોનને સસ્તી કિંમતે ખરીદી શકશો. iPhone 14 Plus, જેની સ્ક્રીન મોટી છે, તે ઘણા લોકોની બકેટ લિસ્ટમાં સામેલ હોય છે. તાજેતરમાં તમે આ ફોનને એક મોટી ઓફર સાથે અપનાવી શકો છો, જેમાં યુઝર્સ આ ફોનને માત્ર 10 હજાર રૂપિયામાં ખરીદી શકે છે.

આ ઓફર iPhone 14 plus પર જ ઉપલબ્ધ હશે
હાલમાં ફ્લિપકાર્ટ પર iPhone 14 પ્લસ ખરીદવા પર યુઝર્સને ઘણી ડીલ અને ઓફર્સ મળી રહી છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે iPhone 14 પ્લસ પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જ્યારે તમે ફોન ખરીદવા માટે BOBCARDના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 4 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમને વધુ સ્ટોરેજની જરૂર હોય, તો iPhone 14 Plusનું 128GB મોડલ તમારા માટે યોગ્ય વિકલ્પ હશે, તમે આ ફોન ફ્લિપકાર્ટ પર 52,000 રૂપિયાની શાનદાર કિંમતે મેળવી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ઓફર ફક્ત ફ્લિપકાર્ટ પર ખૂબ મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે.

એક મોટી વાત અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આ ફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદો છો તો તમને એક મોટી એક્સચેન્જ ઓફર મળવાની છે. ફ્લિપકાર્ટ પરથી આ ફોન ખરીદવા પર તમને 48 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી શકે છે. આ ફોન 55 હજાર 999 રૂપિયામાં કોઈપણ એક્સચેન્જ ઓફર વગર ઉપલબ્ધ થશે.

iPhone 14 Plusની વિશિષ્ટાઓ  
iPhone 14 Plus યુઝર્સને 6.7 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સાથે મળશે. આ સિવાય ઉપકરણની પીક બ્રાઈટનેસ 1,200nits ની રહેવાની છે.
iPhone 14 Plus A15 Bionic ચિપસેટથી સજ્જ છે. iPhone 14 Plus iOS 16 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. જેને તમે iOS 17 અને લેટેસ્ટ iOS 18 પર પણ ચલાવી શકો છો.
કેમેરા વિશે વાત કરીએ તો, તેમાં 12MP પ્રાઇમરી + 12MP અલ્ટ્રા વાઇડ રિયર સેન્સર અને 12MP સેલ્ફી કેમેરા છે.
આ ઉપરાંત, ફોનમાં 15W વાયરલેસ ચાર્જિંગ સાથે 4,323mAh સાથે 26 કલાકની બેટરી લાઇફ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર

હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત

Embed widget