શોધખોળ કરો

iPhone: 10 દિવસ બાદ માર્કેટમાં નહીં વેચાય આ આઇફોન, કંપની કરી દીધા છે બંધ, જાણો વિગતે

રિપોર્ટ અનુસાર, એપલ આઇફોન 5cના સેલને પુરેપુરી રીતે બંધ કરી દેશે. આ માટે તૈયારીઓ પણ થઇ ચૂકી છે. આ મૉડલને હજુપણ મોટા પ્રમાણમાં લોકો યૂઝ કરી રહ્યાં છે.

iPhone 5c: એપલના આઇફોન લવર્સ માટે આવતા મહિને એક ખરાબ સમાચાર આવશે, એપલ કંપની પોતાના જુના મૉડલને ધીમે ધીમે બંધ કરી રહી છે, આ કડીમાં આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરથી વધુ એક આઇફોન મૉડલને બંધ કરી દેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, એપલ આઇફોન 5cના સેલને પુરેપુરી રીતે બંધ કરી દેશે. આ માટે તૈયારીઓ પણ થઇ ચૂકી છે. આ મૉડલને હજુપણ મોટા પ્રમાણમાં લોકો યૂઝ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, એપલે આઇફોન 5cના સંબંધમાં ઓથોરાઇઝ્ડ એપલ રિસેલર્સ (Authorised Apple Resellers) ને એક મેમો મોકલ્યો છે, જેમાં એવુ મેન્સન કરવામા આવ્યુ છે કે આઇફોન 5cને 1 નવેમ્બરથી ઓબ્સલીટ પ્રૉડક્ટ લિસ્ટ (Obsolete Product List) માં માર્ક કરી દેવામાં આવશે. આ પહેલા પણ એપલે આઇફોન 5cને લઇને એક મોટો ફેંસલો કર્યો હતો, જે અંતર્ગત ઓક્ટોબર, 2020માં આઇફોનના આ મૉડલને વિન્ટેજ લિસ્ટ (Vintage List)માં નાંખી દેવામાં આવ્યુ હતુ, જાણો આના વિશેની માહિતી......  

એપલની વિન્ટેજ અને ઓબ્સલીટ કેટેગરી - 
સ્માર્ટફોન નિર્માતા એપલ કંપની પોતાની પ્રૉડક્ટ્સની સેલને નૉર્મલી બે રીતે ડિસકન્ટીન્યૂ કરે છે, પહેલી છે વિન્ટેજ (Vintage) અને બીજુ છે ઓબ્સલીટ (Obsolete). જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે ને સૌથી પહેલા વિન્ટેજ કેટેગરીમાં નાંખવામાં આવ્યો હતો, તેનો અર્થ છે કે આ ફોનની સર્વિસ (Service) અને રિપેર પ્રૉગ્રામ (Repair Program)ને લિમીટેડ કરી દેવામાં આવ્યો હતો.

શું હોય છે વિન્ટેજ અને અપ્રચલિત-
એપલે પોતાની જુની પ્રૉડક્ટ માટે બે કેટેગરી બનાવી રાખી છે, એક છે વિન્ટેજ (Vintage) તો બીજી છે અપ્રચલિત (Obsolete). આને સમય સમય પર અપડેટ કરવામા આવે છે. એપલ અનુસાર, કોઇ પ્રૉડક્ટ્સને 'વિન્ટેજ' ત્યારે માનવામાં આવે છે, જ્યારે કંપનીએ તેને 5 વર્ષથી વધુ સમય સુધી સેલ્સ માટે ડિસ્ટ્રિબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. આ ઉપરાંત કોઇ ડિવાઇસને 'અપ્રચલિત' ત્યારે માનવામાં આવે છે જ્યારે કંપનીએ તેને 7 વર્ષથી વધુ સમયથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. અહીં સમજવુ પણ જરૂરી છે કે વિન્ટેજ (Vintage) કેટેગરી વાળી પ્રૉડક્ટ્સ હાર્ડવેર સર્વિસ માટે એલિજિબલ હોય છે. પરંતુ તેને જલદી બંધ થવાનો ખતરો રહે છે. વળી અપ્રચલિત (Obsolete) કેટેગરીની પ્રૉડક્ટ હાર્ડવેર સર્વિસ માટે અલિજિબલ નથી હોતી. એટલે કે તે ફોન કે ડિવાઇસ યૂઝલેસ થઇ જાય છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget