શોધખોળ કરો

‘2020 હેપી ન્યૂ યર’: Jio લાવ્યું જોરદાર ઓફર, જાણો શું છે પ્લાન?

જિયોના ખાસ ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફરમાં સબ્સક્રાઈબર્સ 2020 રૂપિયામાં એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસનો લાભ લઈ શકશે.

મુંબઈ: ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પણ અન્ય કંપનીઓની જેમ ડિસેમ્બર મહિનામાં પોતાનો ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. પરંતુ હવે જિયો કંપનીએ પોતાના ગ્રાહકો માટે જોરદાર ઓફર લાવી છે. નવું વર્ષ 2020 આવવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે અને તે પહેલા જિયો પોતાના ગ્રાહકો માટે ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર લઈને આવ્યું છે. ‘2020 હેપી ન્યૂ યર’: Jio લાવ્યું જોરદાર ઓફર, જાણો શું છે પ્લાન? જિયોના ખાસ ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફરમાં સબ્સક્રાઈબર્સ 2020 રૂપિયામાં એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસનો લાભ લઈ શકશે. 2020 રૂપિયામાં પેમેન્ટ કરવા પર આ ઓફરમાં યૂઝર્સને એક વર્ષ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ, 1.5 GB 4G, દરરોજ 100 SMS અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપશે. આ ઓફરની વેલિડિટી 365 દિવસની જ રહેશે. ‘2020 હેપી ન્યૂ યર’: Jio લાવ્યું જોરદાર ઓફર, જાણો શું છે પ્લાન? જો તમે જિયો ફોન ખરીદવા માંગો છો તો કંપની આ ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. 2020 રૂપિયામાં યૂઝર્સને એક નવો જિયો ફોન આપવામાં આવશે અને 12 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ પણ આપવામાં આવશે. જિયો ફોન યૂઝર્સ અનલિમિટેડ કોલિંગના સિવાય દરરોજ 0.5 એમબી ડેટા અને SMS આપવામાં આવશે. ‘2020 હેપી ન્યૂ યર’: Jio લાવ્યું જોરદાર ઓફર, જાણો શું છે પ્લાન? તેમજ જિયોની આ લિમિટેડ ટાઈમ માટે લોન્ચ કરવામાં આવી છે અને 24 ડિસેમ્બરથી આ ઓફરના બેનિફિટ્સ કસ્ટમર્સ લઈ શકશે. જોકે રિલાયન્સ જિયોના પ્લાનમાં નોન જિયો નંબર્સ પર અનલિમિટેડ કોલિંગ સબ્સ્ક્રાઇબર્સને નહીં મળે. ‘2020 હેપી ન્યૂ યર’: Jio લાવ્યું જોરદાર ઓફર, જાણો શું છે પ્લાન? રિલાયન્સ જિયોના જિયો પર તો અનલિમિટેડ કોલિંગ યૂઝર્સને મળતી રહેશે પરંતુ બાકીના નેટવર્ક પર કોલિંગ માટે FUP લિમિટ આપવામાં આવી છે અને નક્કી મીનિટ્સ 365 દિવસ કોલિંગ માટે આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget