શોધખોળ કરો

Jio ના આ પ્લાને કરોડો યૂઝર્સને કરાવી મોજ, ઓછા ખર્ચામાં મળે છે અનેક ફાયદા

Jio એ તાજેતરમાં 200 રૂપિયાથી ઓછા ભાવે એક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS જેવા ફાયદા મળે છે.

Jio એ તાજેતરમાં 200 રૂપિયાથી ઓછા ભાવે એક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS જેવા ફાયદા મળે છે. Jio નો આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જે ઓછા ખર્ચે વધુ ફાયદા ઇચ્છે છે. રિલાયન્સ Jio ના 200 રૂપિયાથી ઓછા ભાવે પ્લાનમાં યુઝર્સને બે એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

198 રૂપિયાનો પ્લાન

Reliance Jio નો આ પ્લાન 198 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓની વાત કરીએ તો યુઝર્સને ભારતભરમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 ફ્રી SMS અને 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. કારણ કે આ 2GB દૈનિક ડેટા ધરાવતો પ્લાન છે, જેના કારણે યુઝર્સને તેમાં અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવે છે. જોકે, આ માટે યુઝર પાસે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે. Jio ના આ 14 દિવસની વેલિડિટીવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 14 રૂપિયા ખર્ચવા પડશે. આમાં, તમને Jio TV અને Jio AI ક્લાઉડની સાથે કુલ 28GB હાઇ સ્પીડ ડેટાનો પણ લાભ મળશે.

Jio પાસે 100 રૂપિયાનો પ્લાન પણ છે, જે 90 દિવસની વેલિડિટી આપે છે. જોકે, Jioના આ પ્લાનમાં કોલિંગ અને SMS સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ ફક્ત ડેટા પ્લાન છે, જેમાં યુઝર્સને કુલ 5GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. આ ઉપરાંત, યુઝર્સને ત્રણ મહિના માટે Jio Hotstar નું સબ્સ્ક્રિપ્શન મળે છે. એટલું જ નહીં, કંપનીએ તાજેતરમાં 48 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે, જે 3 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાન ખાસ કરીને ગેમિંગ પ્રેમીઓ માટે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં JioGames Cloud ની ઍક્સેસ મળશે.

BSNL એ તાજેતરમાં 1 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે અને ખાનગી કંપનીઓને ઊંઘ હરામ કરી દીધી છે. કંપનીએ નવા યુઝર્સને આકર્ષવા માટે તેમાં 30 દિવસની વેલિડિટી આપી છે. આ ઉપરાંત, તેમાં દૈનિક 2GB ડેટા અને 100 મફત SMS પણ ઓફર કરવામાં આવે છે.

BSNL એ તાજેતરમાં જ દેશભરમાં તેના સ્વદેશી 4G નેટવર્કનું રોલઆઉટ પૂર્ણ કર્યું છે. આ પ્લાન હેઠળ, ગ્રાહકોને અમર્યાદિત સ્થાનિક અને STD કોલિંગ, દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, 100 SMS/દિવસ અને મફત BSNL સિમ પણ મળશે.         

ટોપ સ્ટોરી

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Embed widget