શોધખોળ કરો
Advertisement
Airtel-Jio-Vodafoneના 56 દિવસની વેલિડિટીવાળા આ છે બેસ્ટ પ્લાન, જાણો શું છે ઓફર્સ
આ કંપનીઓ પોતાના ગ્રાહકોની જરૂરત પ્રમાણે પ્લાન લઈને આવે છે.
દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના યૂઝર્સ માટે નવા નવા પ્લાન રજૂ કરી રહી છે. આ કંપનીઓ પોતાના ગ્રાહકોની જરૂરત પ્રમાણે પ્લાન લઈને આવે છે. આજે અમે તમને જણાવીશું આ કંપનીઓના 56 દિવસવાળાી પ્લાન વિશે. આવો જીણીએ આ પ્લાનમાં કઈ કઈ ઓફર આપવામાં આવી રહી છે.
Reliance Jio
રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં અનલિમિટેડ જિયોથી જિયો નેટવર્ક પર વોઇસ કોલિંગ આપી રહી છે. તેની સાથે જ ઓફનેટ કોલિંગ માટે 2000 મિનિટ આપવામાં આવી રહી છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 એસએમએસ કરી શકાશે. ઉપરાંત જિઓ મૂવીઝ, જિયો સાવન, જિયો ટીવી, જિયો ચેટ જેવી એપ્સ ફ્રીમાં મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
Vodafone-Idea
વોડાફોન 399 રૂપિયામાં દરરજો 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપી રહી છે. ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 એસએમએસ ફ્રી મળી રહ્યા છે. આ પ્લાનની શરૂઆતના 28 દિવસ સુધી 5 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળી રહ્યા છે. આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે.
Airtel
જિયો અને વોડાફોન ઉપરાંત એરટેલે પોતોના યૂઝર્સ માટે 1.5 જીડી વાધારાનો ડેટા આપી રહી છે. સાથે જ દરરોજ 100 એસએમએસ ફ્રી કરવાની તક પણ મળી રહી છે. આ પ્લાન અંતર્ગત Airtel Xstream, ફ્રી હેલો ટ્યૂન્સ, વિંક મ્યૂઝિક જેવી એપ્સ ફ્રી એક્સેસ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement