શોધખોળ કરો

લાખોમાં છે આ iPhonesની કિંમત પણ અડધી પણ ઓછી છે તેની પડતર, જાણો એક ફોન પાછળ કેટલો ખર્ચ આવે છે

ભારતમાં iPhone 12ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે iPhone 12 Proની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે.

ટેક જાયન્ટ એપલે હાલમાં જ પોતાના નવા આઈફોનની સીરીઝ લોન્ચ કરી છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max અને iPhone 12 Mini માર્કેટમાં ઉતાર્યા છે. એપલના ફોન ઘણાં મોંઘા હોય છે, પરંતુ તમને ખબર નહીં હોય કે તેને બનાવવામાં કેટલો ખર્ચ આવે છે. ટોક્યો બેસ્ડ રિસર્ચ સ્પેશઅયાલિસ્ટ ફોમલહૌત ટેક્નો સોલ્યૂશન્સની મદદથી નિક્કેઈના એક રિપોર્ટમાં આઈફોન 12માં આવનારા પડતર વિશે જાણવા મળ્યું છે. આવો જાણીએ તેને બનાવવામાં કેટલો ખર્ચ આવે છે. iPhone 12 અને iPhone 12 Proની ભારતમાં કિંમત ભારતમાં iPhone 12ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે iPhone 12 Proની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે. બન્ને ફોન ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. iPhone 12 બનાવવામાં આવે છે આટલો ખર્ચ રિપોર્ટમાં બિલ ઓફ મટિરિયલ (બીઓએમ)થી એ ખુલાસો થયો છે કે iPhone 12 બનાવવામાં 373 ડોલર એટલે કે અંદાજે 27,500 રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે iPhone 12 Pro બનાવવામાં 406 ડોલર એટલે કે અંદાજે 30,000 રૂપિયાનો ખર્ચ આવે છે. જોકે આ ઉપરાંત પણ તેમના પર અનેક પ્રકારના ઓવરહેડ ચાર્જ લાગે છે. ત્યાર બાદ રિટેલ કિંમત નક્કી થાય છે. આ પાર્ટ્સ હોય છે સૌથી મોંઘા નિક્કેઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, iPhone 12 અને iPhone 12 Proના સૌથી મોંઘા પાર્ટ્સ ક્વાલકોમ X55 5G મોડેમ, સેમસંગ દ્વારા બનાવવામાં આવતી OLED ડિસ્પ્લે, સોની દ્વારા બનાવવામાં આવતો કેમેરે સેન્સર અને A14 બાયોનિક ચિપ છે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
Embed widget