શોધખોળ કરો

Mobile માંથી ડિલીટ થઇ ગયેલા કોન્ટેક્ટ નંબરને આ રીતે કરો રિકવર, જાણો જરૂરી ટિપ્સ

Mobile:મોબાઈલમાં ઘણીવાર અચાનક કોન્ટેક્ટ લિસ્ટમાંથી બધા નંબર ડિલીટ થઈ જાય છે

Mobile: મોબાઈલમાં ઘણીવાર અચાનક કોન્ટેક્ટ લિસ્ટમાંથી બધા નંબર ડિલીટ થઈ જાય છે. આવું ક્યારેક ક્યારેક બને  છે. પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જાય છે. વાસ્તવમાં જ્યારથી મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો છે, લોકોએ તેમની ડાયરીમાં કોન્ટેક્ટ નંબર લખવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં જો મોબાઈલમાંથી અચાનક કોન્ટેક્ટ નંબર ડીલીટ થઈ જાય તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ ગૂગલ દ્વારા એક એવી ટ્રિક છે જેના દ્વારા તમે ડિલીટ કરેલા કોન્ટેક્ટ નંબરને રિકવર કરી શકો છો.

શું Gmail માં નંબર સુરક્ષિત છે?

જ્યારે તમે મોબાઈલમાં નંબર સેવ કરો છો, ત્યારે એક વિકલ્પ આવે છે કે તમારે મોબાઈલ નંબર સ્માર્ટફોનમાં સેવ કરવો છે કે જીમેલમાં સેવ કરવો છે. જે લોકો પોતાના મોબાઈલમાં નંબર સેવ કરે છે. જો કોઈ કારણસર તેમના મોબાઈલમાંથી નંબરો ડિલીટ થઈ જાય તો તેઓ તેને જીમેઈલમાંથી રિકવર કરી શકે છે.

નોંધનીય છે કે જો કોઈએ તમારા Gmail માંથી કોન્ટેક્ટ ડિલીટ કર્યા હોય તો તે સીધા ડિલીટ થતા નથી. આ તમામ કોન્ટેક્ટ લિસ્ટ રિસાઇકલ બિનમાં હોય છે તમે ત્યાંથી રિકવર કરી શકો છો.

ડિલીટ થયેલા નંબરો કેવી રીતે રિકવર કરવા

-સૌથી પહેલા તમારે પીસી કે લેપટોપમાં જીમેઇલમાં લોગિન કરવું પડશે.

-આ પછી Gmail પર તમને ઉપરના જમણા ખૂણામાં 9 ડોટનો વિકલ્પ દેખાશે.

-જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપ્શન દેખાશે. આમાંથી તમારે કોન્ટેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.

-આ પછી એક નવું પેજ ખુલશે જેના પર સેવ કોન્ટેક્ટ લિસ્ટ હશે.

સૌથી નીચે તમને Tran અથવા Bin નો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમને રિકવરનો ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરવાથી તમારા મોબાઇલમાં ડિલીટ થયેલ એકાઉન્ટ રજીસ્ટર થઈ જશે.                                                                                        

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget