શોધખોળ કરો

તમારા નામ પર કેટલા સિમ છે એક્ટિવ, ઘરે બેઠા આ રીતે જાણી શકશો

mobile sims: ઘણી વખત તમારા નામે નકલી સિમ યુઝ કરવામાં આવી રહ્યું હોય છે જેના તમે જાણતા નથી. આવી સ્થિતિમાં તમારી સાથે કૌભાંડ પણ થઈ શકે છે

mobile sims: ઘણી વખત તમારા નામે નકલી સિમ યુઝ કરવામાં આવી રહ્યું હોય છે જેના તમે જાણતા નથી. આવી સ્થિતિમાં તમારી સાથે કૌભાંડ પણ થઈ શકે છે. જ્યારે આવું થાય છે ત્યારે મોટાભાગના લોકો ચિંતિત થઈ જાય છે, તેથી તમારા નામના સિમનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પણ જાણવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા નામના સિમનો ઉપયોગ કોણ કરી રહ્યું છે. આ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકશો.

તમારા ID પરથી કેટલા સિમ એક્ટિવેટ છે?

ઘણી વખત લોકો સિમ મેળવવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વખત તમે જે આધાર કાર્ડથી નવું સિમ ખરીદો છો તેના પર પહેલાથી જ નકલી સિમ ચાલતું હોય છે. માહિતી અનુસાર, એક વ્યક્તિના નામે ઓછામાં ઓછા 9 સિમ કાર્ડ જાહેર કરી શકાય છે. આ સિવાય કેટલીક જગ્યાએ એક આઈડીથી માત્ર 6 સિમ એક્ટિવેટ કરી શકાય છે. આવી સ્થિતિમાં, હવે તમે ઘરે બેઠા તે સિમને બ્લોક અથવા રિપોર્ટ કરી શકો છો અને જો તમારા નામ પર કોઈ નકલી સિમ છે, તો તમે તેના વિશે માહિતી મેળવી શકો છો.

આ રીતે શોધો

 

-આ માટે સૌથી પહેલા તમારે TAFCOP PORTAL tafcop.sancharsaathi.gov.in પર જવું પડશે. અહીં આવ્યા પછી એક બોક્સમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરીને લોગિન કરો.

-આ પછી સ્ક્રિન પર તમને તમારા તમામ નંબરો જોવા મળશે જે તમારા ID પરથી લેવામાં આવ્યા હોય.

-જો આ લિસ્ટમાં કોઈ નંબર દેખાતો હોય જે તમને ખબર ન હોય અથવા આ નંબર કોઈ અન્યનો હોય તો તમે તેને રિપોર્ટ કરી શકો છો.

-આ માટે તમારે "Not My Number" પસંદ કરવાનું રહેશે, હવે નીચેના રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.

-જેમ તમે ક્લિક કરશો કો તરત જ તમને આઇડી રેફરન્સ નંબર જોવા મળશે. આ પ્રક્રિયાના થોડા સમય પછી, તે નંબર બંધ થઈ જશે અથવા તમારા આધાર કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

TAFCOP શું છે?

TAFCOP તે મોબાઇલ યુઝર્સના નામ પરથી જાહેર કરાયેલ મોબાઇલ કનેક્શન વિશે માહિતી પ્રદાન કરે છે. TAFCOP દ્વારા, તમે શોધી શકો છો કે તમારા મોબાઇલ કાર્ડમાં લગાવવામાં આવેલા સિમનો ખોટો તો ઉપયોગ થઇ રહ્યો નથી ને. તેની મદદથી તમે તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવેટ છે તેની માહિતી મેળવી શકો છો. કારણ કે આ જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ જાણતા નથી, તો તમે પણ છેતરાઈ શકો છો. જો કોઈ સિમ છે જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા અને તે તમારા આઈડી સાથે નોંધાયેલ છે, તો તે ગેરકાયદેસર છે. તેનાથી તમે મુશ્કેલીમાં પણ મુકાઇ શકો છો. આ માટે તમે આ સિમને સ્વીચ ઓફ કરાવી શકો છો અને તેને તમારા આધારમાંથી કાઢી શકો છો.

ટોપ સ્ટોરી

200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Redmi K100 Launch: 10,000mAh જમ્બો બેટરી સાથે નવો ફોન લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
Redmi K100 Launch: 10,000mAh જમ્બો બેટરી સાથે નવો ફોન લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Embed widget