શોધખોળ કરો

AutoPayથી આપના અકાઉન્ટમાંથી ડેબિટ થઇ રહ્યાં છે પૈસા, આ રીતે પેમેન્ટ કરો સ્ટોપ, જાણો સ્ટેપ્સ

જો તમારી જાણ વગર તમારા ખાતામાંથી પૈસા કપાઈ રહ્યા હોય, તો શક્ય છે કે તમે કોઈ સેવા માટે UPI ઓટોપે સેટ કર્યું હોય.

AutoPay:શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે, તમારા બેંક ખાતામાં બેલેન્સ ઓછું હોય અને તપાસ કરતાં ખબર પડી કે કોઈ જૂની સબ્સ્ક્રિપ્શન અથવા સેવા હજુ પણ પૈસા કાપી રહી છે? જો હા, તો શક્ય છે કે, તમે કોઈ સમયે UPI ઓટોપે સક્રિય એક્ટિલ કર્યું હોય અને તમે ભૂલી ગયા હોવ.

આજકાલ લોકો મોબાઇલ રિચાર્જ, વીજળી બિલ, OTT પ્લેટફોર્મ (જેમ કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ) અથવા વીમા પ્રીમિયમ જેવી સેવાઓ માટે ઓટોપેનો ઉપયોગ કરે છે. આ વારંવાર ચુકવણી કરવાની ઝંઝટ દૂર કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમે તે સેવાનો ઉપયોગ બંધ કરો છો અને છતાં પણ દર મહિને પૈસા કાપવામાં આવે છે.

તો ચાલો જાણીએ કે, તમે કેવી રીતે થોડીક સેકન્ડમાં UPI ઓટોપે બંધ કરી શકો છો અને બિનજરૂરી ખર્ચ ટાળી શકો છો.

UPI ઓટોપે શું છે?

તે એક ડિજિટલ સુવિધા છે. જે તમને UPI દ્વારા કોઈપણ સેવા માટે 'ઈ-મેન્ડેટ' સેટ કરવાની મંજૂરી આપે છે. એકવાર તમે કોઈ સેવા માટે ઓટોપે ચાલુ કરો છો, તો ચુકવણી આપમેળે તમારા ખાતામાંથી નિયત તારીખે કાપવામાં આવશે - કોઈપણ રીમાઇન્ડર અથવા મેન્યુઅલ પ્રક્રિયા વિના.

ઓટોપે મેન્ડેટ કેવી રીતે બંધ કરવું?

જો તમે હવે તે સેવાનો ઉપયોગ કરતા નથી અને પૈસા કાપવા માંગતા નથી, તો નીચે આપેલા સરળ પગલાં અનુસરો:

  1. તમારી UPI એપ્લિકેશન ખોલો - જેમ કે ફોનપે, ગુગલ પે, પેટીએમ વગેરે.
  2. સેટિંગ્સ અથવા પ્રોફાઇલ વિભાગ પર જાઓ.
  3. 'ઓટોપે' અથવા 'મેન્ડેટ' વિકલ્પ પર ટેપ કરો.
  4. બધી સક્રિય સેવાઓની સૂચિ દેખાશે.
  5. તમે જે સેવા બંધ કરવા માંગો છો તે પસંદ કરો.
  6. ‘Cancel’ અથવા Revoke’ પર ક્લિક કરો

આ સ્ટેપ ફોલો કર્યાં બાદ ઓટોમેટિક પેમન્ટ બંઘ થઇ જશે અને ખાતામાંથી પૈસા કપાતા બંધ થઇ જશે.

જો ભૂલથી પૈસા કપાઈ જાય તો શું કરવું?

જો તમારી જાણ વગર કોઈ ચુકવણી કાપવામાં આવે અને તમે તે સેવાનો ઉપયોગ ન કર્યો હોય, તો પહેલા તે કંપનીના ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરો. કેટલીક કંપનીઓ ચુકવણીના 24 થી 72 કલાકની અંદર રિફંડનો વિકલ્પ આપે છે.

જો તમને કંપની તરફથી મદદ ન મળે, તો તમે તમારી બેંકનો પણ સંપર્ક કરી શકો છો અને આવા વ્યવહારોને સ્ટોપ કરવાની રિકવેસ્ટ કરી શકો  છો.

ટોપ સ્ટોરી

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Embed widget