શોધખોળ કરો

AC Tips: તમે ચોમાસામાં એસીનો ઉપયોગ કરતા હોવ તો આ બાબતો જાણી લો નહી તો થશે નુકસાન

Monsoon AC Tips:જો ACનું આઉટડોર યુનિટ બહાર છે તો વરસાદ દરમિયાન તેમાં પાણી ભરાઈ શકે છે

Monsoon AC Tips: ઉનાળામાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી જાય છે ત્યારે એસી વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ ચોમાસું શરૂ થતાની સાથે જ ભેજના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. ભેજને કારણે જો આપણે એસીનું તાપમાન ઘટાડીએ તો આપણને ઠંડી લાગે છે અને જો આપણે તેને વધારીએ તો રાહત મળતી નથી. જો કે આ સ્થિતિ દરેક શહેરમાં નથી, પરંતુ દિલ્હી જેવા શહેરોમાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જે તમને રાત્રે આ ગરમીથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ ચોમાસા દરમિયાન એસીનું શું ધ્યાન રાખવું જોઇએય

જો ACનું આઉટડોર યુનિટ બહાર છે તો વરસાદ દરમિયાન તેમાં પાણી ભરાઈ શકે છે. તેથી, એ મહત્વનું છે કે તમે AC ના આઉટડોર યુનિટને સ્વચ્છ રાખો અને તેની આસપાસ કોઈ ઘાસ કે પાંદડા ના થવા દો. આ સિવાય ACમાં એક drain hole હોય છે જેમાંથી પાણી બહાર નીકળે છે. આ ડ્રેન હોલ વરસાદની ઋતુમાં ગંદા થઈ શકે છે, જેના કારણે એસીની અંદર પાણી આવી શકે છે.

એસીના મોડનું ધ્યાન રાખો

ચોમાસા દરમિયાન તમારે તમારા એસીના મોડનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમને ખૂબ ગરમી લાગે છે અને એસી ચલાવવું હોય તો એસીને fan mode પર જ ચલાવો. કારણ કે આ મોડથી AC કમ્પ્રેસર ચાલતું નથી, જેના કારણે બહારથી પાણી ACની અંદર નહીં આવે. આ સિવાય AC ને પાણીથી સુરક્ષિત રાખો. ACમાં ક્યારેય પાણી ન નાખો. ACમાં પાણી પડે તો તરત જ સાફ કરી લો.

એસી સર્વિસિંગ જરૂરી છે

વરસાદમાં AC નો ઉપયોગ કરતા પહેલા AC ની નિયમિત સર્વિસ કરાવી લો. આનાથી AC યોગ્ય રીતે કામ કરશે અને પાણીથી તેને નુકસાન થવાની શક્યતા ઓછી રહેશે. આ સિવાય જો એસીમાં પાણી આવી જાય તો તેને તરત જ બંધ કરી દો. તેના બદલે ઇલેક્ટ્રિશિયનને બોલાવો અને જાતે AC ખોલવાનો પ્રયાસ કરશો નહીં. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ACને પાણીથી બગડવાથી બચાવી શકો છો અને વરસાદમાં પણ તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો.

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget