શોધખોળ કરો

30 હજાર રૂપિયા સસ્તો થયો મોટોરોલાનો આ ફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે

મોટોરોલાના આ સ્માર્ટફોનમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 710 SoCની સાથે આપવામાં આવ્યો છે.

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. મોટોરાલાનો ફોલ્ડેબલ ફોન Moto Razrની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ નવા Moto Razr 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ વિતેલા વર્ષે Moto Razrની કિંમત 30 હજાર રૂપિયા ઓછી કરી છે. મહેશ ટેલિકોમના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ફોલ્ડેબલ ઓએલઈડી ડિસ્પ્લેથી છે સજ્જ મહેશ ટેલિકોમે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, મોટો રેઝર 2019 હવે 94,999માં મળશે. પહેલા આ ફોન 1,24,999 રૂપિયામાં મળતો હતો. ફોનની વાત કરીએ તો મોટોરોલાનો આ સ્માર્ટફોન એક ફોલ્ડેબલ ઓએલઈડી ડિસ્પ્લે સાથે આવે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 21: 9 છે. આ સ્માર્ટપોન એક ફોલ્ડેબલ ફોન બનાવવા માટે તેમાં એક સેકન્ડરી સ્ક્રીન પણ આપવામાં આવી છે. જે 800x600 પિક્સલ રિઝોલ્યૂશન અને 4: 3ના રેશિયો સાથે આવે છે. ફોનમાં સામેની બાજુએ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 6GB રેમ સાથે 128GBની સ્ટોરેજ મોટોરોલાના આ સ્માર્ટફોનમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 710 SoCની સાથે આપવામાં આવ્યો છે. તેમાં 6જીબી રેમની સાથે 128જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટપોનમાં સ્ટોરેજ વધારી નથી શકાતી. તેમાં 2,510mAh ની બેટરી આપવામાં આવી છે. મોટોરોલા રેઝર 2019માં પાછળની બાજુ 16-મેગાપિક્સલનો સિંગર કેમેરા આપવામાં આવ્યો છે. તેની સાથે જ તેમાં 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. ફ્રન્ટ કમેરે મેન સ્ક્રીન પર આપવામાં આવ્યો છે. જ્યારે 16 મેગાપિક્સલના બેક કેમેરા પણ સેલ્ફિ લેવા માટે સ્ક્રીનની સુવિધા આપવામાં આવી છે. મોટોરોલા રેઝર 2019ની સ્પર્ધા Samsung Galaxy Z Flipની સાથે જે 6.7 ઇંચનો પોર્ટેબલ ડિસ્પ્લે 8 જીબી રેમ અને 256 જીબી મેમરી સાથે આવે છે.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget