શોધખોળ કરો

Mouse : કયું માઉસ બેસ્ટ, વાયરલેસ કે પાવર્ડ? કયો વિકલ્પ છે બેસ્ટ?

ભલે આજે લેપટોપમાં ઇન-બિલ્ટ માઉસ પેડ ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં મોટાભાગના લોકો બાહ્ય માઉસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. કારણ કે, તે અનુકૂળ છે. જોકે બંને પ્રકારના માઉસના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.

Wireless Vs Wired Mouse: માઉસ ખરીદતી વખતે કે ખરીદતા પહેલા તમારા મનમાં એવો સવાલ ઉઠે છે કે તમારે કયું માઉસ ખરીદવું જોઈએ? એટલે કે વાયરલેસ અથવા વાયર્ડ. આજકાલ મોટાભાગના લોકો વાયરલેસ માઉસ લે છે કારણ કે તે લઈ જવામાં સરળ છે અને હલકું પણ રહે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે, તમારા માટે કયું માઉસ શ્રેષ્ઠ વિકલ્પ છે. ભલે આજે લેપટોપમાં ઇન-બિલ્ટ માઉસ પેડ ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં મોટાભાગના લોકો બાહ્ય માઉસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. કારણ કે, તે અનુકૂળ છે. જોકે બંને પ્રકારના માઉસના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.

આ માઉસનો રિસ્પોન્સ ટાઈમ છે સ્લો

વાયરલેસ માઉસ વાયર્ડ માઉસ કરતાં સહેજ ધીમો હોય છે. આ વાત એ લોકોને વધુ સમજાશે જેઓ ગેમિંગ કરે છે. હકીકતે વાયરલેસ માઉસનો રિસ્પોન્સ ટાઈમ વાયર્ડ માઉસ કરતા ધીમો હોય છે. જેના કારણે ગેમિંગમાં સમસ્યા સર્જાય છે. મોટાભાગના રમનારાઓ વાયર્ડ માઉસ સાથે ગેમિંગ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ ગેમર છો તો વાયર્ડ માઉસ તમારા માટે સારો વિકલ્પ છે.

વાયરલેસ માઉસ સાથે તમે ગમે ત્યાંથી કામ કરી શકો છો. એટલે કે, મર્યાદિત રેન્જમાં તમે ગમે ત્યાંથી લેપટોપ અથવા ડેસ્કટોપને ઓપરેટ કરી શકો છો. જ્યારે વાયર્ડ માઉસ સાથે આવું નથી. તેમાં તમારે લેપટોપ અથવા ડેસ્કટોપ સાથે બેસવું પડશે. ક્યારેક તે કંટાળાજનક લાગે છે. એ જ રીતે વાયરલેસ માઉસ ચલાવવા માટે બેટરીની જરૂર પડે છે, જ્યારે વાયર્ડ સાથે એવું નથી.

બેસ્ટ વિકલ્પ કયો?

તમારા માટે બેસ્ટ વિકલ્પ કયો છે તે જુઓ. તે તમારી જરૂરિયાત પર આધારિત છે. જો તમે વધુ ગેમિંગ અથવા એડિટિંગ કરો છો તો તમારા માટે વાયર્ડ માઉસ સારો વિકલ્પ છે. જ્યારે કે જેઓ આરામ અને વાયરની ઝંઝટ નથી માંગતા તેમના માટે વાયરલેસ માઉસ સારું રહેશે. વાયરલેસ માઉસની કિંમત વધુ છે અને તે વિવિધ કંપની અનુસાર વધુ હોઈ શકે છે.

Computer : માઉસની આ ટ્રિક્સ જે તમારા કામને બનાવી દેશે એકદમ સરળ

લાંબા સમયથી આપણે કમ્પ્યુટર, લેપટોપ અથવા ડેસ્કટોપને સરળતાથી ચલાવવા માટે કમ્પ્યુટર માઉસનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ કમ્પ્યુટર સ્ક્રીન પર ક્લિક કરવા, સ્ક્રોલ કરવા અને વસ્તુઓ પસંદ કરવા માટે થાય છે. તમારે તમારા રોજિંદા જીવનમાં પણ આ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ. જો કે, ઘણા લોકો માઉસની ઘણી વિશેષતાઓથી અજાણ છે. ફીચર્સ અથવા શોર્ટકટ કે જે તમારો સમય બચાવીને કામને સરળ બનાવી શકે છે. આ સમાચારમાં અમે કમ્પ્યુટર માઉસ બટનની કેટલીક રસપ્રદ સુવિધાઓ વિશે જણાવી રહ્યા છીએ.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget