શોધખોળ કરો

Netflix નો મોટી ઓફર! હવે મફતમાં જોવા મળશે ફિલ્મો અને વેબ સીરિઝ, જાણો ક્યારે લોન્ચ થશે સર્વિસ

Netflix Free Subscription: જો તમે Netflix યુઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર, Netflix ટૂંક સમયમાં ફ્રીમાં કન્ટેન્ટ બતાવવાનું શરૂ કરી શકે છે

Netflix Free Subscription: જો તમે Netflix યુઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર, Netflix ટૂંક સમયમાં ફ્રીમાં કન્ટેન્ટ બતાવવાનું શરૂ કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે Netflix તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કન્ટેન્ટ લાઇબ્રેરીમાં મફતમાં એક્સેસ આપીને પોતાનો યુઝર બેઝ વધારવા માંગે છે. નેટફ્લિક્સ આ માટે ફ્રી સબસ્ક્રિપ્શન મોડલ લોન્ચ કરશે.

ફ્રી સબસ્ક્રિપ્શન મોડલ ક્યાંથી શરૂ કરી શકાય?

ફ્રી સબસ્ક્રિપ્શન સાથેનું મોડલ એશિયા અને યુરોપના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ફ્રી સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સે પણ કન્ટેન્ટની વચ્ચે જાહેરાતો જોવી પડશે. આ મફત સબ્સ્ક્રિપ્શન મોડલ માત્ર જાહેરાત-સપોર્ટ પર આધારિત હશે. એડવર્ટાઇઝર્સનું કહેવું છે કે આ પ્લાન નેટફ્લિક્સના વ્યૂઅરશિપમાં ઝડપથી વધારો કરશે. તેનાથી કંપનીની એડ રેવન્યુમાં વધારો થશે.

તે ક્યારે લોન્ચ થઈ શકે છે

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સ પોતાનું એડવર્ટાઈઝિંગ ટેક્નોલોજી પ્લેટફોર્મ ડેવલપ કરી રહ્યું છે, જે 2025ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ હાલમાં જ આ અંગે માહિતી આપી હતી કે યુઝર્સ તેના એડ સપોર્ટેડ ટિયરમાં જોડાઈ રહ્યા છે અને Netflixના ગ્લોબલ એક્ટિવ યુઝર્સની સંખ્યા વધીને 4 કરોડ થઈ ગઈ છે. એક વર્ષ પહેલા આ સંખ્યા માત્ર 50 લાખ હતી.

Netflix એ હજુ સુધી ફ્રી સબ્સ્ક્રિપ્શન એડ સપોર્ટેડ પ્લાન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે મોટી સંખ્યામાં ભારતીય યુઝર્સ તેમાં જોડાશે. Netflix પહેલાથી જ ભારતમાં તેના પ્લાન્સ ખૂબ જ ઓછી કિંમતે ઓફર કરી રહી છે. ભારતમાં મોબાઈલ ફોન યુઝર માટે Netflix પ્લાનની કિંમત માત્ર 149 રૂપિયા છે. જ્યારે પ્રીમિયમ માસિક સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો તે 649 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
ભારત સામેની ODI શ્રેણી વચ્ચે ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે સ્ટાર બોલર ટીમમાંથી બહાર
ભારત સામેની ODI શ્રેણી વચ્ચે ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે સ્ટાર બોલર ટીમમાંથી બહાર
Embed widget