શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Netflix ફરી થયું ફ્રી, જાણો હવે કેટલા દિવસ ફ્રીમાં જોઈ શકાશે મૂવી અને વેબ સીરિઝ ? આ રીતે કરો એક્સેસ
Netflix એ હાલમાં જ સ્ટ્રીમ ફેસ્ટ હેઠળ ભારતમાં બે દિવસ સુધી Free Netflix આપ્યું હતું, જેને ખુબજ પસંદ કરવામાં આવ્યું. તેની માંગને જોતા એકવાર ફરી તેને લંબાવી લીધું છે.
![Netflix ફરી થયું ફ્રી, જાણો હવે કેટલા દિવસ ફ્રીમાં જોઈ શકાશે મૂવી અને વેબ સીરિઝ ? આ રીતે કરો એક્સેસ Netflix StreamFest is back for round two Available Until Friday Morning Netflix ફરી થયું ફ્રી, જાણો હવે કેટલા દિવસ ફ્રીમાં જોઈ શકાશે મૂવી અને વેબ સીરિઝ ? આ રીતે કરો એક્સેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/09215341/netflix.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: Netflix એ હાલમાં જ સ્ટ્રીમ ફેસ્ટ હેઠળ ભારતમાં બે દિવસ સુધી Free Netflix આપ્યું હતું, જેને ખુબજ પસંદ કરવામાં આવ્યું. તેની માંગને જોતા એકવાર ફરી તેને લંબાવી લીધું છે. એટલે કે તમે ફરી બે દિવસ સુધી Netflix ફ્રીમાં જોઈ શકાશે.
Netflix Stream Fest હેઠળ હવે 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સવારે 8.59 વાગ્યા સુધી નેટફ્લિક્સ પર ફ્રીમાં વેબ સીરિઝ, મૂવી જોઈ શકાશે. આ પહેલા 5-6 ડિસેમ્બરે Netflix ફ્રીમાં આપવામાં આવ્યું હતું.
જો કે, આ વખતે પણ Netflix Stream Fest હેઠળ ફ્રી નેટફ્લિક્સ જોવાનો નિયમ એ જ રહેશે. એટલે કે તેના માટે નેટફ્લિક્સ પર સાઈન અપ કરવું પડશે. જો તમે પહેલાથી જ નેટફ્લિક્સ સબ્સક્રાઈબર છો તો આ તમારા માટે નથી. નેટફ્લિક્સ સબ્સક્રાઈબર નથી તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
નેટફ્લિક્સ સ્ટ્રીમ હેઠળ ફ્રી નેટફ્લિક્સના કન્ટેન્ટ જોવા માટે તમારે કાર્ડ ડીટેલ્સ આપવાની જરૂર નથી. જો કે, ઈ -મેલ આઈડી અને ફોન નંબર સહિત જરૂરી જાણકારી આપી એકાઉન્ટ બનાવવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)