શોધખોળ કરો

Whatsappમાં આવતા મહિને આવી રહ્યું છે આ ખાસ ફિચર્સ, યૂઝર્સને આ મોટી મુશ્કેલીમાંથી મળી જશે છુટકારો

વૉટ્સએપ પર નજર રાખનારી કેટલીય અંગ્રેજી રિસર્ચ ફર્મ વેબસાઇટ અને વીબોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, વૉટ્સએપનુ આ નવુ બ્લૉક ફિચર્સ આગામી કેટલીક સપ્તાહમાં આવી શકે છે.

Whatsapp New Updates: દુનિયાભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ માત્ર અંગત વાતચીત માટે જ નથી થતો, પરંતુ પ્રોફેશનલ કામ માટે પણ થાય છે. સરકારના મોટા અપડેટ્સ પણ આજે આ એપ દ્વારા મળે છે. મેટા આ એપ પર યુઝર અનુભવને બહેતર બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હવે એવા સમાચાર છે કે WhatsApp ટૂંક સમયમાં એપમાં એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત યુઝર્સ ચેટ લિસ્ટમાંથી જ લોકોને બ્લોક કરી શકશે. 

વૉટ્સએપ પર નજર રાખનારી કેટલીય અંગ્રેજી રિસર્ચ ફર્મ વેબસાઇટ અને વીબોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, વૉટ્સએપનુ આ નવુ બ્લૉક ફિચર્સ આગામી કેટલીક સપ્તાહમાં આવી શકે છે. એટલે કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં, ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ શકે છે, હાલમાં આ ફિચર્સ ટેસ્ટિંગ મૉડમાં છે. જાણો આ અપકમિંગ ફિચર્સ વિશે......... 

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp ચેટ લિસ્ટમાં બ્લોક ફીચર ઉમેરવાનું છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક ઓપ્શન જોવા મળશે. હવે જો કોઈ વ્યક્તિ ચેટ લિસ્ટ ખોલે છે, તો અહીં તેને ઉપરના જમણા ખૂણે બ્લોકનો વિકલ્પ દેખાતો નથી. માત્ર ન્યૂ ગ્રુપ, ન્યૂ બ્રોડકાસ્ટ, લિન્ક ડિવાઈસ, સ્ટાર મેસેજ, પેમેન્ટ અને સેટિંગ્સનો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે. પરંતુ નવા અપડેટ પછી યુઝર્સને અહીં બ્લોકનો વિકલ્પ પણ દેખાશે અને તેઓ લોકોને બ્લોક કરી શકશે. નવા ફીચરને કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હંમેશની જેમ તે પહેલા બીટા વર્ઝનમાં આવશે.

હાલ આ રીતે કરી શકાય છે બ્લોક 

જો તમે વોટ્સએપ પર કોઈને બ્લોક કરવા માંગો છો, તો તમારે પહેલા તે ચેટ લિસ્ટમાં જવું પડશે જેને તમે બ્લોક કરવા માંગો છો. ચેટ વિન્ડો પર આવવા પર ઉપરના જમણા ખૂણામાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરો. અહીં તમે બ્લોકનો વિકલ્પ જોશો. બ્લોક પર ક્લિક કરતા જ તમારે કન્ફર્મ કરવું પડશે, ત્યાર બાદ સામેની વ્યક્તિ તમારી ચેટ લિસ્ટમાંથી બ્લોક થઈ જશે અને પછી તે ન તો તમારું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકશે અને ન તો તમને મેસેજ મોકલી શકશે.

આ ઉપરાંત આ વર્ષે યુઝર્સને વોટ્સએપ પર સ્ટેટસ રિપોર્ટિંગ અને ગાયબ થઈ રહેલા મેસેજને સેવ કરવાની સુવિધા પણ મળશે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

ટોપ સ્ટોરી

10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
2KW સોલર પેનલ મહિનામાં કેટલી વીજળી કરી શકે ઉત્પન્ન, જાણો કેટલી થશે બચત?
2KW સોલર પેનલ મહિનામાં કેટલી વીજળી કરી શકે ઉત્પન્ન, જાણો કેટલી થશે બચત?
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Embed widget