AI ક્ષેત્રે ભારતની ગતિ વધી, અમેરિકા-ચીન સૌથી આગળ, 2027 સુધી દુનિયાને ટક્કર આપવા ઇન્ડિયા તૈયાર

ભારતમાં આવી 70 ટકા કંપનીઓ છે, જેમાં AI પ્રૉજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે

ભારતમાં AI નો ઉપયોગ પણ દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યો છે. આ ટેક્નોલોજી માત્ર માનવ જીવનને સરળ બનાવી રહી નથી, પરંતુ ઉદ્યોગોમાં પણ ક્રાંતિ લાવી રહી છે. હેલ્થકેર હોય, શિક્ષણ હોય, બિઝનેસ હોય કે

Related Articles