શોધખોળ કરો

કોરોના વાયરસના લક્ષણ જાણવા માટે હવે Amazon Alexa કરશે તમારી મદદ, જાણો કેવી રીતે કરશે કામ

એટલું જ નહીં Alexa કોરોના વાયરસ સાથે જોડાયેલ દરેક જાણકારી પોતાના યૂઝરને જણાવશે.

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની એમોઝોને પોતાના વોઇસ અસિસ્ટન્ટ Alexaને અપડેટ કર્યું છે. તેને ખાસ કરીને ભારત માટે અપડેટ કરવામાં આવ્યું છે. એલેક્સા હવે પોતાના યૂઝર્સને કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો વિશે જણાવશે. યૂઝર્સ એલેક્સાને સવાલ પૂછશે કે શું મને કોરનોા વાયરસ છે, તો એલેક્સા કોવિડ-19ના લક્ષણો વિશે જણાવશે. આ હિંદી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં સવાલ પૂછવા પર જવાબ આપશે. Amazonએ કહ્યું કે, “અમારી એલેક્સા ટીમે આઈસીએમઆરની ગાઈડલાઈન્સ અનુસાર એલેક્સાને કોવિડ 19ના લક્ષણોની જાણકાની સાતે અપડેટ કર્યું છે.” ઉપરાંત એલેક્સા 20 સેકન્ડ સુધી હાથ ધોવાની ભલામણ 20 સેકન્ડ ગીત ગાઈને કરશે. એટલું જ નહીં Alexa કોરોના વાયરસ સાથે જોડાયેલ દરેક જાણકારી પોતાના યૂઝરને જણાવશે. જેમ કે હાલમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા, લોકડાઉન સાથે જોડાયેલ જાણકારી, તમે એલેક્સાને સવાલ પૂછી શકો છે કે, “એલેક્સા ભારતમાં કોરોના વાયરસની સ્થિત શું છે, મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે.” એલેક્સા તેનો જવાબ આપશે. ઉપરાંત યૂઝર્સ એલેક્સાને એ પણ પૂછી શકે છે કે લોકડાઉન દરમિયાન આપણે શું શું કરી શકીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget