શોધખોળ કરો

હવે ગૂગલ મેપ પર અન્ય યૂઝર્સને ફોલો કરવું બન્યું સરળ, જાણો કયું નવું ફીચર થયું એડ

ગૂગલ નેવિગેશન સર્વિસને વધી સારી બનાવવા માટે અનેક ફીચર્સ એન્ડ કર્યા છે. હાલમાં જ ગૂગલે યૂઝર્સ માટે વધુ એક સુવિધા શરૂ કરી છે. તેનાથી યૂઝર્સ કોઈ પણ જગ્યાએ જવા માટે સ્થાનીય માર્ગદર્શકોને ફોલો કરવાની સુવિધા આપવામાં આવી છે.

નવી દિલ્હી: આજના યુગમાં ગૂગલ મેપ્સની મદદથી ગમે ત્યાં પહોંચવું સરળ બની ગયું છે. ગૂગલ હંમેશા પોતાના નેવિગેશન સર્વિસને સતત બેહતર બનાવતું રહ્યું છે. તેના માટે ગૂગલે તેમાં અનેક ફીચર્સ એન્ડ કર્યા છે. હાલમાં જ ગૂગલે યૂઝર્સ માટે વધુ એક સુવિધા શરૂ કરી છે. તેનાથી યૂઝર્સ કોઈ પણ જગ્યાએ જવા માટે સ્થાનીય માર્ગદર્શકોને ફોલો કરવાની સુવિધા આપવામાં આવી છે. ગૂગલે આ સુવિધા ગત વર્ષે નવેમ્બર મહીનામાં નવી દિલ્હી સહિત દેશના નવ શહેરમાં લોન્ચ કરી હતી. જેને હવે વૈશ્વિક લેવલે રોલ આઉટ કરી રહ્યું છે. આ સુવિધાથી કોઈ પણ ગૂગલ મેપ યૂઝર એપથી કોઈ પણ યૂઝરને ફોલો કરી શકે છે. જેનાથી તે તેમની સલાહ અને અપડેટ પ્રાપ્ત કરી શકે છે. તેને Google Maps એપમાં અપડેટ ટેબ હેઠળ હાઈલાઈટ કરવામાં આવશે. ગૂગલ મેપ્સ યૂઝર્સને એપ પર પ્રોફાઈલ પર નવા વિષય ફિલ્ટર પણ પ્રદાન કરશે. તેનો અર્થ એ છે કે, એપ પોતાના વપરાશકર્તાઓને વિષય આપશે અને લોકોને શેર કરવા માટે વધુ સ્પેસ આપશે. ગૂગલ મેપ પર કોઈ યૂઝર્સને તમને ફોલો કરવાની અનુમતિ આપવા માટે, પોતાની પ્રોફાઈલ પર જવું પડશે અને તેને સક્ષમ કરવું પડશે. ભલે લોકો ગૂગલ મેપ પર તમને ફોલો કરી રહ્યાં હોય. તો પણ તમે પોતાની પ્રોફાઈલને પ્રતિબંધિત રાખવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget