શોધખોળ કરો

વનપ્લસ ભારતમાં લૉન્ચ કરશે OnePlus 9 સીરીઝના આ બે દમદાર ફોન, લીક થઇ ડિટેલ્સ

લીક રિપોર્ટ્સ પ્રમાણે, OnePlus 9 સીરીઝ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરશે. જેમાં OnePlus 9 અને OnePlus 9 પ્રૉ સામેલ હશે. કંપની આ સ્માર્ટફોન્સને આગામી વર્ષે માર્ચેમાં લૉન્ચ કરી શકે છે

નવી દિલ્હીઃ ચીની કંપની વનપ્લસ બહુ જલ્દી પોતાની દમદાર સીરીઝ OnePlus 9 સીરીઝ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હવે લૉન્ચ પહેલા આ સીરીઝની કેટલીક ડિટેલ સામે આવી ચૂકી છે. લીક રિપોર્ટ્સ પ્રમાણે, OnePlus 9 સીરીઝ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરશે. જેમાં OnePlus 9 અને OnePlus 9 પ્રૉ સામેલ હશે. કંપની આ સ્માર્ટફોન્સને આગામી વર્ષે માર્ચેમાં લૉન્ચ કરી શકે છે. મળી શકે છે નવા ફિચર્સ ટિપ્સટર અનુસાર OnePlus 9ના LE2110, LE2117 અને LE2119 મૉડલની સર્ટિફિકેશન સાઇટ પર જોવામાં આવ્યો છે. વળી OnePlus 9 Proના મૉડલ નંબર LE2120 અને LE2127 સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર વનપ્લસના આ સ્માર્ટફોન્સમાં કેટલાક એવા ફિચર્સ આપવામાં આવી શકે છે, જે અત્યાર સુધીના કોઇપણ ફોનમાં નથી આપવામાં આવ્યા. કેમકે આજકાલ લોકો કેમેરા ક્વૉલિટી પર વધારે ધ્યાન આપે છે, એટલા માટે કંપની પોતાની આ સીરીઝમાં કેમેરા પર ફોકસ રાખશે. સંભવિત સ્પેશિફિકેશન્સ વનપ્લસ 9 સીરીઝના આ સ્માર્ટફોન્સની સત્તાવાર પુષ્ટી નથી થઇ, પણ માનવામાં આવી રહ્યું છે કે આ ફ્લેગશિપ સીરીઝમાં Qualcomm Snapdragon 875 SoC પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ડિસ્પ્લે રિફ્રેશ 144 હર્ટ્ઝના હોઇ શકે છે. કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રૉને 4 વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?
Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
Embed widget