શોધખોળ કરો

OnePlusના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, જાણો ફીચર્સ અને કિંમત

Amazon પર પણ તમે તેને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. ઓફરની શરૂઆત 14 સપ્ટેમ્બર બપોરે 2 કલાકથી થશે.

જો તમે OnePlusનો પોપ્યુલર ફોન Nord ખરીદવા માગો છો તો તમારા માટે ખુશખબર છથે. હવે તમે આ ફોન 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. વનપ્લસ નોર્ડ પર મળનારી આ ડિસ્કાઉન્ટ ઓફર માત્ર ICICI Bank ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોલ્ડર્સને જ મળશે જે ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા તેને ખરીદી શકશે. ઉપરાંત Amazon પર પણ તમે તેને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. ઓફરની શરૂઆત 14 સપ્ટેમ્બર બપોરે 2 કલાકથી થશે. તેના પર ત્રણ મહિના માટે નો-કોસ્ટ ઈએમઆઇનો પણ વિકલ્પ છે. વનપ્લસ નોડ સ્માર્ટફોન ભારતમાં જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોન હોલ-પંચ ડિસ્પ્લે, ક્વાડ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે. OnePlus Nord સ્માર્ટફોન 5જી સપોર્ટની સાથે આવે છે. કિંમત વનપ્લસના નોર્ડથી 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 27,999 રૂપિયા છે. જ્યારે 12GB રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિયન્ટ 29,999 રપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ છે. 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિયન્ટ 24,999 રૂપિયા આપવા પડશે. વનપ્લસ નોર્ડની ખૂબિઓ વનપ્લસ નોર્ડમાં કંપનીએ 6.4 ઇંચની ફુલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન ક્વોલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 765 પ્રોસેસરની સાથે આવે છે. સાથે જ નોર્ડમાં એન્ડ્રીનો 620 જીપીયૂ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં પાવર માટે 4115mAhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરા કંપનીએ પોતાના બાકી સ્માર્ટફોનની જેમ જ નોર્ડને કેમારા પર ઘાસ ધ્યાન રાખ્યું છે. સ્માર્ટફોનના બેક પેનલ પર ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. નોર્ડમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા છે, જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી લેવા માટે સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
Meta AI Glasses:  હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Meta AI Glasses: હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન
Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget