શોધખોળ કરો

Online Shopping: સસ્તા ભાવે મોબાઈલ એસેસરીઝ ખરીદવી છે? તો જાવ આ વેબસાઈટ પર

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ બાદ મીશો પણ લોકોને સારી ઓફર આપી રહી છે. જેમાં બ્લૂટૂથ ઇયરબડ અને ઇયરફોન જેવા મોબાઇલ ગેજેટ્સ ખૂબ જ વાજબી કિંમતે ઓફર કરવામાં આવી રહ્યા છે.

Online Mobile Accessories in Best Price: દેશમાં ઓનલાઈન શોપિંગ માટે ઘણી ઓનલાઈન વેબસાઈટ છે. પરંતુ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટના નામ મોખરે લેવામાં આવે છે. તેનું કારણ તેમના પર ઉપલબ્ધ ઉત્પાદનોની ગુણવત્તા અને કિંમત છે. આ વેબસાઇટ્સ પર તમને તમારી જરૂરિયાતો અનુસાર ઘણા પ્રકારનો સામાન મળે છે, પરંતુ જો તમે મોબાઇલ એસેસરીઝના વધુ શોખીન છો અને તમે ઑનલાઇન ખરીદી કરવાનું યથાવત રાખો છો. તો અમે તમને એક એવી વેબસાઈટ જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી તમે ખૂબ જ ઓછી કિંમતમાં મોબાઈલ એક્સેસરીઝ ખરીદી શકો છો.

મીશો પર સસ્તા ગેજેટ્સ ઉપલબ્ધ 

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ બાદ મીશો પણ લોકોને સારી ઓફર આપી રહી છે. જેમાં બ્લૂટૂથ ઇયરબડ અને ઇયરફોન જેવા મોબાઇલ ગેજેટ્સ ખૂબ જ વાજબી કિંમતે ઓફર કરવામાં આવી રહ્યા છે. તે પણ એટલી ઓછી કિંમતમાં કે તમે વિશ્વાસ જ નહીં કરી શકો. જો તમને બ્લૂટૂથ ઇયરબડ્સની જરૂર હોય તો તમને તે માત્ર 330ની શરૂઆતની રેન્જમાં જ મળવાનું શરૂ થાય છે અથવા જો તમે ઇયરફોન મેળવવા માંગતા હોવ તો તમને તે માત્ર રૂ.150ની શરૂઆતની કિંમતથી જ મળવાનું શરૂ થાય છે. આ ગેજેટ્સની ગુણવત્તા સારી છે, જો તમે સંગીત સાંભળવાના શોખીન છો તો તેમની ઓડિયો ગુણવત્તા પણ તમને નિરાશ નહીં કરે.

આ વેબસાઇટ આટલી સસ્તી વસ્તુઓ કેવી રીતે આપે છે?

વેબસાઇટ પર મળતા ગેજેટ્સ આટલા સસ્તા કેમ છે? ઘણી વખત લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે અને તેનો સરળ જવાબ છે કે તમે દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તે ઘણા વચેટિયાઓ દ્વારા પસાર થાય છે. પરંતુ ઓનલાઈન કંપનીઓ તેમની વેબસાઈટ પર વેચાતી દરેક વસ્તુ સીધી કંપનીઓ પાસેથી ખરીદે છે. જેના કારણે વચ્ચે જતા નફો ઘટી જાય છે. આ કંપનીઓ તેને સીધા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપે છે. જેના કારણે વેબસાઈટ પર બજારની સરખામણીમાં આટલી ઓછી કિંમતે ઘણી વસ્તુઓ મળી રહે છે.

Flipkart ઉપર મંગાવ્યો 93,900નો iPhone 11 Pro, બોક્સ ખોલ્યું તો......

iPhone 11 Proમાં ત્રણ રિયર કમેરા આપવામાં આવ્યા છે. લોન્ચ બાદ લોકોએ iPhone 11 Pro પર મીમ બનાવવાનું શરૂ કર્યું. જોકે આ વખતે કંપનીએ iPhone એક્સએસની તુલનામાં ડિઝાઈનમાં કોઈ ફેરફાર નથી કર્યો માટે કેટલાક લોકોએ પોતાના iPhone એક્સએસની પાછળ ત્રણ કેમેરાના સ્ટિકર લગાવીને ફોટો પોસ્ટ કર્યા. આવો જ એક આઈફોન ફ્લિપકાર્ટે પોતાના કસ્ટમરને મોકલ્યો છે. બેંગલુરુના રહેવાસી એક વ્યક્તિએ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી iPhone 11 Pro ઓર્ડર કર્યો. ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બેંગલુરુમાં એક એન્જીનિયર રાજની કાંત કુશવાહાએ ફ્લિપકાર્ટ પરથી 64જીબી સ્ટોરેજવાળો iPhone 11 Pro ઓર્ડર કર્યો. તેના માટે તેણે 93,900 રૂપિયા ચૂકવવા પડ્યા.  અહેવાલ અનુસાર રજનીકાંત કુશવાહા જ્યારે ફ્લિપકાર્ટ તરફથી iPhone 11 Proનો ઓર્ડર મળ્યો તો તેને આંચકો લાગ્યો. કારણ કે, ફ્લિપકાર્ટે તેને નકલી આઈફોન પધરાવી દીધી હતો. ફોનના બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપનું સ્ટિકર લાગેલું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા Voter ID Card માં સરનામું કેવી રીતે બદલવું? જાણો Form 8 ભરવાની સૌથી સરળ રીત 
તમારા Voter ID Card માં સરનામું કેવી રીતે બદલવું? જાણો Form 8 ભરવાની સૌથી સરળ રીત 
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો ફરીથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો ફરીથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Embed widget