શોધખોળ કરો

Google પ્લે સ્ટોર પરથી હટાવ્યાના થોડાક જ સમય બાદ પાછી આવી Patytm એપ

પૉલીસીનુ ઉલ્લંઘનનો હવાલો આપતા ગૂગલે પ્લે સ્ટૉરમાંથી Patytm એપને હટાવી દીધી હતી.

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવ્યાના થોડાક જ કલાક બાદ Paytm પાછું આવ્યું છે, હવે તેને ફરી ડાઉનલોડ કરી શકાશે. કંપનીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. પૉલીસીનુ ઉલ્લંઘનનો હવાલો આપતા ગૂગલે પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી હતી. ગૂગલે કહ્યું હતું કે તે રમતોમાં સટ્ટેબાજીને પ્રોત્સાહન આપનારી એપને પરમીશન નથી આપતુ, અને આવી એપને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવામાં આવશે.
ગૂગલે એક બ્લૉગ પૉસ્ટમાં કહ્યું હતું કે,  અમે ઓનલાઇન કેસિનોની પરમીશન નથી આપતા, કે પછી રમતોમાં સટ્ટાબાજીની સુવિધા આપનારી કોઇપણ અનિયમિત જુગાર એપને સમર્થન નથી કરતાં. આમાં તે એપ સામેલ છે જે ગ્રાહકોને કોઇપણ એવી બહારની વેબસાઇટ પર જવા માટે પ્રેરિત કરે છે. જે રૂપિયા લઇને રમતોમાં પૈસા કે રોકડક પુરસ્કાર જીતવાનો મોકો આપે છે. આ અમારી નીતિઓનુ ઉલ્લંઘન છે. ગૂગલે એ પણ કહ્યું હતું કે, આ પગલાથી માત્ર પ્લે સ્ટોર પર એપની ઉપલ્ધતા પ્રભાવિત થશે અને તેના ઉપયોગકર્તાઓ પર કોઈ અસર નહીં થાય. તેના બાદ Paytmએ ટ્વીટ કરી હતી કે નવા ડાઉનલોડ અથવા અપડેટ માટે Paytm એન્ડ્રોઈડ એપ ગૂગલ પ્લે સ્ટોર અસ્થાયી રૂપથી ઉપલબ્ધ નથી. કંપનીએ કહ્યું કે. એપ જલ્દી જ પ્લે સ્ટોર પર પરત આવશે. તમારા પૈસા સુરક્ષિત છે અને તમે તમારા પેટીએપનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકો છો.

ટોપ સ્ટોરી

Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત
Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget