શોધખોળ કરો

મેલોનીએ પીએમ મોદી સાથે જે ફોનથી સેલ્ફી લીધી હતી તેના પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જુઓ અહીં ઑફર

iPhone 15 Pro Max:જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીએ જે ફોનથી સેલ્ફી લીધી હતી તે ફોન બીજો કોઈ નહીં પણ iPhone 15 Pro Max છે.જો તમે પણ આ ફોનને ડિસ્કાઉન્ટમાં ખરીદવા માંગો છો તો તમે નીચે આપેલ માહિતી જોઈ છો.

Apple iPhone 15 Pro Max: પીએમ મોદી હાલમાં જ જી-7 સમિટમાં ગયા હતા, જ્યાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ હાજર હતા. આ દરમિયાન એક વાતની ખૂબ ચર્ચા થઈ અને તે હતી જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની સેલ્ફી. જ્યોર્જિયા મેલોનીએ તેના X હેન્ડલ પરથી 3 સેકન્ડનો એક વીડિયો પણ શેર કર્યો છે.

જે ફોનથી જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લિધી છે તે ફોન આઇફોનનો લેટેસ્ટ ફોન એટલે iPhone 15 Pro Max લાગી રહ્યો છે. ચાલો જાણીએ કે આ ફોનની કિમત શું છે અને તેને ડિશકાઉન્ટમાં કેવીરીતે ખરીદવો.  

iPhone 15 Pro Max ની કિમત 
જો તમે આ ફોન એપ્પલની વેબસાઈટ પરથી ખરીદો છો તો તેની કિમત 1 લાખ 59 હજાર 900 રૂપિયા છે,પરંતુ જો તમે ઇ કોમર્શ વેબસાઇટ એમેઝોનથી આ ફોનને ખરીદો છો તો તેની કિમત 1 લાખ 48 હજાર 900 રૂપિયામાં મળી જશે. એટલુંજ નહીં તમે આ ફોન પર બેન્ક ઑફર્સનો પણ લાભ લઈ શકો છો. આ ફોન પર એક્સ્ચેન્જ ઓફર 44 હજાર 250 રૂપિયા મળી રહ્યું છે, પરંતુ આ તમારા ફોનની કન્ડિશન પર આધાર રાખે છે.  

iPhone 15 Pro Maxની વિશિષ્ટતાઓ
હવે ફોનના ફીચર્સ વિશે વાત કરીએ. iPhone 15 Pro Max મોડલમાં, તમને 6.7 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે મળે છે જે પ્રોમોશન ટેક્નોલોજી સાથે આવે છે. આ ફોનમાં એપલની A17 પ્રો ચિપ છે જે અદભૂત પરફોર્મન્સ આપે છે. કંપની તેને પાવરહાઉસ કહે છે. ફોટોગ્રાફી માટે, તેમાં 48MP મુખ્ય કેમેરા છે જે ઓછા પ્રકાશમાં પણ ઉત્તમ ફોટા કેપ્ચર કરે છે. વપરાશકર્તાઓ 24mm, 28mm, 35mm ફોકલ લંબાઈ અને 5x થી 120x સુધી ઝૂમ કરી શકે છે.એપ્પલના આ મોડેલમાં 4K વિડીયો રેકોડિંગ પણ મળે છે  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું

ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ

ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો

ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ

દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન

Embed widget