શોધખોળ કરો

2 વર્ષ સુધી ફ્રીમાં YouTube Premium, આ કંપનીએ માર્કેટમાં મચાવી ધમાલ, જુઓ પ્લાન્સ

YouTube Premium: કંપની JioFiber અને AirFiber પૉસ્ટપેડ પ્લાન સાથે 2 વર્ષ માટે YouTube પ્રીમિયમ સેવા સંપૂર્ણપણે મફત આપી રહી છે

YouTube Premium: યુટ્યૂબ જોનારાઓ માટે એક મોટા અને ફાયદાકારક સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ જિઓ ફરી એકવાર શાનદાર ઓફર લઈને આવ્યું છે. કંપની JioFiber અને AirFiber પૉસ્ટપેડ પ્લાન સાથે 2 વર્ષ માટે YouTube પ્રીમિયમ સેવા સંપૂર્ણપણે મફત આપી રહી છે. આ સાથે એરફાઇબર અને જિઓફાઇબર યૂઝર્સ કોઈપણ જાહેરાતો કે અન્ય વિક્ષેપો વિના 2 વર્ષ સુધી YouTube ની પ્રીમિયમ સેવાનો આનંદ માણી શકશે. આ સેવામાં વીડિઓની શરૂઆતમાં આવતી 10-20 સેકન્ડની જાહેરાત પણ બતાવવામાં આવતી નથી. આ સેવાનો લાભ આપણે કેવી રીતે મેળવી શકીએ તે અહીં જાણો...

આ પ્લાનમાં ફ્રીમાં મળી રહી છે યુટ્યૂબ પ્રીમિયમની સર્વિસ - 
YouTube પ્રીમિયમ સર્વિસ ફક્ત JioFiber અને AirFiber ના પસંદગીના પ્લાન પર જ મફતમાં ઉપલબ્ધ છે. યૂઝર્સ ૮૮૮ રૂપિયા, ૧,૧૯૯ રૂપિયા, ૧,૪૯૯ રૂપિયા, ૨,૪૯૯ રૂપિયા અને ૩,૪૯૯ રૂપિયાના પ્લાન પર આ સેવા મફતમાં મેળવી શકે છે. જાહેરાત-મુક્ત વીડિઓઝની સાથે YouTube Premium બેકગ્રાઉન્ડ પ્લે અને અનલિમીટેડ ડાઉનલૉડ્સ જેવા લાભો પણ પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં YouTube Premium નું માસિક સબ્સ્ક્રિપ્શન વિદ્યાર્થીઓ માટે 89 રૂપિયા અને વ્યક્તિગત રીતે 149 રૂપિયા છે. ફેમિલી પ્લાન માટે દર મહિને 299 રૂપિયા ચૂકવવા પડશે.

BSNL પણ આપી રહ્યું છે બેનિફિટ્સ - 
સરકારી ટેલિકોમ કંપની BSNL તેના બ્રૉડબેન્ડ પ્લાનમાં ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ અને ફ્રી OTT સબસ્ક્રિપ્શન પણ આપે છે. BSNL ના સુપરસ્ટાર પ્રીમિયમ પ્લસ પ્લાન હેઠળ, ગ્રાહકોને દર મહિને 150Mbps ની સ્પીડ સાથે 2,000GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ ઉપરાંત કંપની ડિઝની હૉટસ્ટાર, શેમારૂ, હંગામા, ZEE5 અને સોની લાઈવ જેવા OTT પ્લેટફોર્મનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે.

Airtel આપી રહ્યું છે આ શાનદાર પ્લાન - 
Jio અને BSNL ની જેમ Airtel પણ તેના ફાઇબર યૂઝર્સ માટે શાનદાર યોજનાઓ ઓફર કરે છે. કંપની 999 રૂપિયાના પ્લાનમાં 200 Mbps ની સ્પીડથી ઇન્ટરનેટ પૂરું પાડે છે. આ ઉપરાંત યૂઝર્સને પ્રાઇમ વીડીયો, ડિઝની હૉટસ્ટાર સહિત 20 થી વધુ OTT પ્લેટફોર્મનું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો

Meta લાવી રહ્યું છે અદભૂત ફિચર, હવે Facebook અને Instagram પર ઝડપથી વધી જશે યૂઝર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget