શોધખોળ કરો

ભારતમાં ટૂંકમાં જ PUBGની વાપસી, સોશિયલ મીડિયા પર કંપનીનું ટીઝર લોન્ચ

હાલમાં જ PUBG Corpએ જાહેરાત કરી કે, પબજી ગેમ ભારતમાં વાપસી કરી રહી છે.

થોડા જ સમયમાં પોતાના લાખો દિવાના બનાવનાર ગેમ્સ PUBG ટૂંકમાં જ ભારતમાં વાપસી કરવા જઈ રહ્યું છે. જ્યાં પહેલા આ ગેમની ભારતમાં વાપસીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે કંપનીએ તેને લઈને એક ટીઝર વીડિયો પણ લોન્ચ કર્યો છે. ભારત સરકારે પબજી સહિત 118 મોબાઈલ એપ્સ પર બે સપ્ટેમ્બરે પ્રતિબંધ લગાવી દીધો હતો. ડેટા સિક્યોરિટીને લઈને આ તમામ એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પબજી ડેવલપર્સે ગેમના ઓફીશિયલ હેન્ડલ પર એક ટીઝર લોન્ચ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “ઓલ ન્યૂ પબજી મોબાઈલ ભારતમાં આવી રહ્યું છે, તમારા તમામ મિત્રો સાથે આ શેર કરો.” જ્યારે ટોક એસ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર નવી પબજી મોબાઈલ ગેમને લઈને પ્રિ રજિસ્ટ્રેશન ટેપટેપ સ્ટોર પર અવેલેબેલ છે. પ્રી રજિસ્ટ્રેશન આઈઓએસ અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ્સના યૂઝર્સ માટે અવેલેબેલ છે. જો તમે પણ પબજી મોબાઈલ ઇન્ડિયા માટે રજિસ્ટ્રેશન કરવા માગો છો તો તેના માટે ટેપટેપ કોમ્યુનિટીના સભ્ય બનવું પડશે. નોંધનીય છે કે હાલમાં PUBG Corpએ જાહેરાત કરી કે, પબજી ગેમ ભારતમાં વાપસી કરી રહી છે. PUBGના અધિકાર ધરાવનાર દક્ષિણ કોરિયાની KRAFTON Inc એ જાહેરાત કરી છે કે, તે સુરક્ષા અને ગુપ્તતતા સંબંધિત ચિંતાઓને ઓછી કરવા માટે એક નવી ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહી છે. ગત અઠવાડિયામાં KRAFTON એ Azure પર ગેમને હોસ્ટ કરવા માટે Microsoft સાથે એક ગ્લોબલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીનું કહ્યું કે, PUBG કોર્પોરેશન માટે ભારતીય પ્લેયર્સના ડેટાની ગુપ્તતા અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતીય યૂઝર્સની વ્યક્તિગત ઓળખ રાખનારી સ્ટોરેજ પ્રણાલીયો પર નિયમિત ઓડિટ અને ચકાસણી કરશે અને તે સુનિશ્ચિત કરશે કે યૂઝર્સના ડેટા સુરક્ષિત રહે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 50 મિલિયનથી વધુ માસિક એક્ટિવ યૂઝર્સ સાથે પબજી મોબાઈલ દેશમાં પ્રતિબંધ થઈ તે પહેલા અત્યાર સુધીની લગભગ સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ હતી.

ટોપ સ્ટોરી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

Embed widget