શોધખોળ કરો

રાશનકાર્ડ ધારક ઝડપથી કરી લો આ કામ, નહીં તો ફ્રી રાશનમાં થશે મુશ્કેલી 

તમારી પાસે રાશન કાર્ડ છે ? જો નહીં, પરંતુ તમે પાત્ર છો તો તમે રેશન કાર્ડ બનાવી શકો છો અને દર મહિને મફત રાશન મેળવી શકો છો.

Ration e kyc : તમારી પાસે રાશન કાર્ડ છે ? જો નહીં, પરંતુ તમે પાત્ર છો તો તમે રેશન કાર્ડ બનાવી શકો છો અને દર મહિને મફત રાશન મેળવી શકો છો. વાસ્તવમાં, ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક અંત્યોદય યોજના છે, જે હેઠળ પાત્ર લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ દરમિયાન, રાશનકાર્ડ ધારકોએ એક કામ કરવું જરૂરી છે અને જો તેઓ આ કામ નહીં કરે તો તેમને મફત રાશન મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

જો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.  ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને મફત રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારુ રેશનકાર્ડ પણ કેન્સલ થઈ શકે છે. તેથી, આ કામ સમયસર પૂર્ણ કરો.

ઈ-કેવાયસી શા માટે ફરજિયાત છે?

સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને સસ્તા દરે અનાજ પૂરું પાડે છે. પરંતુ ઘણા અયોગ્ય લોકો પણ આનો લાભ લઈ રહ્યા હતા. હવે આને રોકવા માટે સરકારે બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે.

પહેલા આ પ્રક્રિયા ફક્ત રાશનની દુકાનો પર ઇ-પૉસ મશીનો દ્વારા જ થતી હતી પરંતુ હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલથી ઇ-કેવાયસી કરી શકો છો. વાસ્તવમાં સરકારે નાગરિકોની સુવિધા માટે 'મેરા ઈ-કેવાયસી' મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી તમે રાશનની દુકાન પર ગયા વિના તમારા અને તમારા પરિવારના બધા સભ્યો માટે e-KYC પૂર્ણ કરી શકો છો.

આ માટે બે એપ ડાઉનલોડ કરવી જરૂરી છે: પહેલી- આધાર ફેસ આરડી સેવા એપ અને બીજી મેરા ઈ-કેવાયસી મોબાઈલ એપ. આ એપ્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને e-KYC તાત્કાલિક પૂર્ણ કરી શકાય છે.

રાશન કાર્ડ ઇ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું

  • આ માટે સૌથી પહેલા તમારે Mera Ration 2.0 App ની મુલાકાત લેવી પડશે. તેની મદદથી ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે.
  • સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લેવી પડશે.
  • આ પછી તમારે Mera Ration 2.0 App સર્ચ કરવાની રહેશે. પછી તેને ઈન્સ્ટોલ કરવું પડશે.
  • આ પછી તમારે મોબાઈલ નંબર નાખવો પડશે અને પછી કેપ્ચા કોડ નાખવો પડશે.
  • પછી તમારે OTP દાખલ કરવો પડશે, જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થશે.
  • આ પછી તેને સબમિટ કરવાનું રહેશે.
  • આ પછી તમારે "મેનેજ ફેમિલી ડિટેલ્સ" વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે અને e-KYC પૂર્ણ કરવાનું રહેશે.
  • આ પછી તમારે સબમિટ બટન પર ટેપ કરવાનું રહેશે.

 

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Embed widget