શોધખોળ કરો
Advertisement
આ ખાસ ઓફર લઈને આવ્યું JIO, 199 રૂપિયાના પ્લાનમાં મળે છે અનેક સુવિધાઓ, જાણો
JIOના 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. ઈન્ટરનેટ ડેટા તરીકે, ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે અને 28 દિવસ મુજબ તેમાં કુલ 42 જીબી ડેટા વાપરી શકાય છે
મુંબઈ: હાલ મોબાઈલ રિચાર્જમાં રોજ નવા-નવા પ્લાન આવી રહ્યાં છે ત્યારે JIOના રૂપિયા 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવી રહે છે. ઈન્ટરનેટ ડેટાની વાત કરીઓ તો તેમાં ગ્રાહકોને રોજનો 1.5 જીબી ડેટા મળે છે અને સાથે જ 28 દિવસના આધારે તેમાં કુલ 42 જીબી ડેટાનો ફાયદો મેળવી શકે છે.
JIO તેના ગ્રાહકોની સુવિધા અનુસાર અનેક પ્લાન્સ લાવતું રહે છે. કંપનીની યોજનામાં નાનાથી મોટા રિચાર્જ સામેલ છે. જેનો ઉપયોગ ગ્રાહકો તેમની જરૂરિયાતો અનુસાર કરી શકે છે. 200 રૂપિયાથી ઓછી કંપનીના પ્લાન વિશે વાત કરવામાં આવે તો તેમાં ઘણાં ગ્રાહકોને લાભ મળી રહે છે.
JIOના 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. ઈન્ટરનેટ ડેટા તરીકે, ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે અને 28 દિવસ મુજબ તેમાં કુલ 42 જીબી ડેટા વાપરી શકાય છે. આ સિવાય 199 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને દરેક 100 SMSની સુવિધા પણ આપવામાં આવે છે.
કોલિંગ માટે, ગ્રાહકો આ યોજનામાં JIOથી JIO ફ્રી અનલિમિટેડ કોલિંગ મેળવે છે. બાકીના નેટવર્ક માટે તેમને 1000 મીનિટ આપવામાં આવી રહી છે. આ સિવાય આ યોજનામાં JIO એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. JIO સાવન, JIO સિનેમા જેવી એપ્સ છે, જ્યાંથી હજારો મૂવીઝ અને ગીતોની મજા લઈ શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement