શોધખોળ કરો

Reliance Jioએ યુઝર્સને આપી મોટી ગિફ્ટ, બે જાણીતા પ્લાન ફરી શરૂ કર્યા, જાણો કેમ

એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા અન્ય નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની જાહેરાત કરવામાં આવ્યાના જવાબમાં રિલાયન્સ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાન ફરીથી લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ Reliance Jio ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ફરીથી કોમ્પિટિશન વધારી દીધી છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા અન્ય નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની જાહેરાત કરવામાં આવ્યાના જવાબમાં રિલાયન્સ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાન ફરીથી લોન્ચ કર્યા છે. કંપની દ્વારા ટેરિફ રિવાઇઝ કરવામાં આવ્યા બાદ યૂઝર્સ માટે ડેટા તો મોંઘો થઈ ગયો હતો પરંતુ પહેલા મળનારી અનલિમિટેડ ફ્રી કોલિંગ પર લગાવવામાં આવેલી FUP લિમિટે યૂઝર્સને નિરાશ કર્યા હતા. યૂઝર્સની પરેશાની જોતા કંપનીએ હવે પ્લાન્સમાં ફેરફાર કર્યો છે. ટેરિફ રિવાઇઝ થયા બાદ જિયોના પોર્ટફોલિયોમાં રોજનો 1GB ડેટાવાળો પ્લાન ખતમ થઈ ગયો હતો. અનેક યૂઝર્સને તેનાથી પરેશાની થતી હતી. જિયોએ યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 149 રૂપિયાવાળો પ્લાન ફરથી ઉપલબ્ધ કરાવ્યો છે. આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી સાથે રોજનો 1જીબી ડેટા અને 100 ફ્રી SMS મળી રહ્યા છે. પ્લાન સબસ્ક્રાઇબ કરનારા યૂઝર્સને જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા 300 FUP મિનિટ મળે છે. યૂઝર્સને આ પ્લાનની સાથે રિલાયન્સ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. જ્યારે 98 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં વેલિડિટી પીરિયડ માટે કુલ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન જે યૂઝર્સને વધારે કોલિંગ હોય તેમના માટે કામનો છે. પ્લાનમાં જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી છે.

ટોપ સ્ટોરી

iPhone Duo ફોન કેમ છે આટલો મોંઘો? જાણો Softwareની શું છે કમાલ
iPhone Duo ફોન કેમ છે આટલો મોંઘો? જાણો Softwareની શું છે કમાલ
હંમેશા ફ્રી નહીં રહે UPI? પેમેન્ટ પર ભવિષ્યમાં લાગશે ચાર્જ? જાણો શું છે અપડેટ
હંમેશા ફ્રી નહીં રહે UPI? પેમેન્ટ પર ભવિષ્યમાં લાગશે ચાર્જ? જાણો શું છે અપડેટ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?

વિડિઓઝ

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો
હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો
Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું
Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
Embed widget