શોધખોળ કરો

Reliance Jio Vs Airtel: 299 રુપિયાના રિચાર્જમાં કઈ કંપની આપી રહી છે સૌથી વધુ ફાયદો, જાણો વિગતે

Jio vs Airtel Recharge 299 Recharge Plan: આજકાલ સ્માર્ટફોન ઇન્ટરનેટ વગર અધૂરો લાગે છે. જો ફોનનું રિચાર્જ સમાપ્ત થઈ જાય તો ફોન નકામા બોક્સ જેવો લાગે છે. લોકો કોલિંગ અને ઇન્ટરનેટ માટે તેમના ફોન રિચાર્જ કરે છે.

Jio vs Airtel Recharge 299 Recharge Plan: આજકાલ સ્માર્ટફોન ઇન્ટરનેટ વગર અધૂરો લાગે છે. જો ફોનનું રિચાર્જ સમાપ્ત થઈ જાય તો ફોન નકામા બોક્સ જેવો લાગે છે. લોકો કોલિંગ અને ઇન્ટરનેટ માટે તેમના ફોન રિચાર્જ કરે છે. Jio અને Airtel ભારતની બે મોટી ટેલિકોમ કંપનીઓ છે. અહીં ગ્રાહકને ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન મળે છે. તેમાં 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ સામેલ છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. આ એક માસિક યોજના છે. લોકોને પણ આ પ્લાનને ખુબ પસંદ કરે છે.

રિલાયન્સ અને જિયો બંને ટેલિકોમ કંપનીઓ રૂ. 299નો રિચાર્જ પ્લાન ઓફર કરે છે. એક મહિનાના પ્લાન હેઠળ, તમને કૉલિંગ અને ઇન્ટરનેટ સહિત ઘણા લાભો મળે છે. Jioના રૂ. 299ના પેકમાં 56 GB ડેટા મળે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે દરરોજ 2 જીબી ડેટા મળે છે અને ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે.

અહીં 5G સર્વિસ એરિયામાં તમને અનલિમિટેડ 5G ડેટાની સુવિધા પણ મળે છે. Jio વપરાશકર્તાઓને દરરોજ 100 SMS મળે છે, જેનો ઉપયોગ વપરાશકર્તાઓ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકે છે. આ પ્લાન સાથે, JioTV, JioCinema અને JioCloud જેવી Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.

આ લાભ એરટેલના 299 રૂપિયાના પ્લાનમાં મળશે

એરટેલના રૂ. 299ના પ્લાનમાં અમર્યાદિત કોલિંગનો લાભ પણ ઉપલબ્ધ છે. અહીં પણ તમે દેશમાં ગમે તેટલા મિત્રો સાથે ગમે તેટલા કોલ કરી શકો છો. 299 રૂપિયાના પેકમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ પ્લાન સાથે 100 SMS સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય Wynk મ્યુઝિક, એપોલો 24/7 સર્કલ અને ફ્રી હેલો ટ્યુન્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.

Android 15માં આવી રહ્યું છે આ તગડું સિક્યૂરિટી ફિચર

એન્ડ્રોઇડ 15 આવતા મહિને Google I/O 2024 ઇવેન્ટમાં રજૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા ગૂગલની આ આવનારી ઓપરેટિંગ સિસ્ટમને લઈને મોટી માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ડ્રોઇડ 15માં જબરદસ્ત સિક્યોરિટી ફિચર્સ આવવાના છે. આ ફીચર માત્ર નકલી એપ્સને ડાઉનલૉડ કરવાથી રોકશે નહીં પણ ફોનમાં હાજર નકલી એપ્સને પણ બ્લોક કરશે.

એન્ડ્રોઇડ 15ના આ સિક્યૉરિટી ફીચર અંગે એન્ડ્રોઇડ ઓથોરિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિચર શરૂઆતના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. ગૂગલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમના એપ સ્ટોરમાં સિસ્ટમને એવી રીતે ડેવલપ કરી રહ્યું છે કે કોઈપણ નકલી એપ પર અંકુશ આવી જશે. એન્ડ્રોઈડના આ ફિચરને ક્વૉરેન્ટાઈન નામ આપવામાં આવ્યું છે, જે તમારા ફોનને કોઈપણ પ્રકારના વાયરસના હુમલાથી બચાવે છે.

તાજેતરમાં જ એન્ડ્રોઇડ 15નું બીટા વર્ઝન થયું રિલીઝ 
એન્ડ્રોઇડ 15ની ઘણા મહિનાઓથી રાહ જોવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ આતુરતાપૂર્વક જાણવા માંગે છે કે એન્ડ્રોઇડ 15 દ્વારા તેમના ફોનમાં કયા નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં ગૂગલે એન્ડ્રોઇડ 15નું પહેલું પબ્લિક બીટા વર્ઝન બહાર પાડ્યું છે.

આ સ્માર્ટફોન યૂઝર્સ કરી શકે છે ઇન્સ્ટૉલ 
એન્ડ્રોઇડ 15 બીટા 1 વર્ઝન હાલમાં માત્ર Google Pixel સ્માર્ટફોન યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. હાલમાં એન્ડ્રોઇડ 15 નું બીટા વર્ઝન પિક્સેલ 6 સીરીઝ, પિક્સેલ 7 સીરીઝ, પિક્સેલ ટેબલેટ, પિક્સેલ ફોલ્ડ અને પિક્સેલ 8 સીરીઝમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.

યૂઝર્સને એન્ડ્રોઇડ 15 દ્વારા બીજી એક ખાસ સુવિધા પણ મળવા જઈ રહી છે, જેના દ્વારા ફોનમાં કોઈપણ એપ કોઈપણ વિન્ડો સ્ટાઈલમાં નહીં ખુલે પરંતુ તે આખી સ્ક્રીનમાં ખુલશે. મતલબ કે ફોન પર કોઈપણ એપનો ઉપયોગ કરતી વખતે નીચે કે ઉપર દેખાતા કાળા રંગના બાર બોક્સ હવે દેખાશે નહીં. આ ફીચર સાથે યુઝરનો ડિસ્પ્લે અનુભવ એકદમ નવો અને અદ્ભુત બની જશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget