શોધખોળ કરો

Remove China Apps: એક એવી APP જે તમારા સ્માર્ટફોનને અપાવશે Tiktok સહિતની ચાઈનીઝ એપથી મુક્તિ

Remove China Appsને અત્યાર સુધી 100K થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એપને પ્લે સ્ટોર પર સોલિડ 4.8 સ્ટાર રેટિંગ મળી ચુકી છે.

નવી દિલ્હી: દેશમાં લોકોએ હવે ચીની પ્રોડક્ટ્સ પર વિશ્વાસ કરવાનું બંધ કરી રહ્યાં છે અને ચીનની પ્રોડક્સનો બહિષ્કાર કરવાના સૂર ઉઠાવ્યા છે. Tiktok જેવી ચાઈનીઝ એપને અનઇન્સ્ટોલ કરવાનું શરુ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ટિક ટોક અને યૂ ટ્યૂબના વિવાદ સામે આવ્યા ટિકટોકને નુકસાન થયું છે. હવે OneTouch Apps Labsએ Remove China Apps નામની એક એપ ડેવલપ કરી છે. Remove China Appsને અત્યાર સુધી 100K થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને 24000થી વધુ યૂઝરે તેના વિષે રિવ્યૂ લખ્યા છે. એપને પ્લે સ્ટોર પર સોલિડ 4.8 સ્ટાર રેટિંગ મળી ચુકી છે. આ એપ સ્માર્ટફોનમાં એવી એપ્સને સ્કેન કરે છે જે ચીની ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી હોય. આ એપ માત્ર 3.5MBની છે અને તેમાં કોઈ જાહેરાતની પણ ઝંઝટ નથી. જે દર્શાવે છે કે, ડેવલપર આ એપથી પૈસા કમાવવા માટે નહીં પરંતુ માત્ર ચાઈનીઝ એપને બાયકોટ કરવા માંગે છે. જો તમે આ એપ ઈનસ્ટોલ કરવા માંગો છો તો, પોતાના એન્ડ્રાઈડ સ્માર્ટફોન પર પ્લે સ્ટોર પર જઈને ‘Remove China Apps’શધો, પોતાના ફોન પર એપ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો અને ઓપન કરો. આ એપને એ સ્કેન કરવાની પરમિશન આપો કે તમારા ફોનમાં કોઈ ચાઈનીઝ એપ તો નથીને, હવે જે એપને તમે અનઈન્સ્ટોલ કરવા માંગો છો તેની બાજુમાં ‘રેડ બિન’ આઈકન પર ટેપ કરો અને એપથી છૂટકારો મેળવવાની પ્રોસેસને કન્ફર્મ કરો.

ટોપ સ્ટોરી

WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
Embed widget