શોધખોળ કરો

આ કંપનીએ શરૂ કરી નવી ટેક્નોલોજી, નેટવર્ક વગર પણ તમે કરી શકશો કોલિંગ? જાણો કેવી રીતે

રિલાયન્સ જિયો મહારાષ્ટ્રના નાસિકમાં VO Wi-Fi ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહી છે. એક ટ્વિટર યૂઝરે આ સુવિધા સાથે સંકળાયેલ સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં Jio Vo Wi-Fi સુવિધાનું ચિહ્ન જોવા મળી રહ્યું છે

મુંબઈ: ભારતીય ટેલીકોમ બજારોમાં 5જી નેટવર્ક આવે તે પહેલાં નવી ટેક્નોલોજી એન્ટ્રી કરી રહી છે. આ ટેક્નોલોજી છે વોઈસ ઓવર વાઈ-ફાઈ (VoWiFi) સર્વિસની લેટેસ્ટ ટેક્નોલોજી. સુત્રો પ્રમાણે, ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ આ સર્વિસની ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ અગાઉ એરટેલે પણ વીઓવાઈ-ફાઈ સર્વિસને તેના ગ્રાહકો માટે લોન્ચ કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ સર્વિસ ભારતના ઘણાં રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહી છે. આ કંપનીએ શરૂ કરી નવી ટેક્નોલોજી, નેટવર્ક વગર પણ તમે કરી શકશો કોલિંગ? જાણો કેવી રીતે સુત્રો પ્રમાણે, રિલાયન્સ જિયો મહારાષ્ટ્રના નાસિકમાં VO Wi-Fi ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહી છે. એક ટ્વિટર યૂઝરે આ સુવિધા સાથે સંકળાયેલ સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં Jio Vo Wi-Fi સુવિધાનું ચિહ્ન જોવા મળી રહ્યું છે. આ કંપનીએ શરૂ કરી નવી ટેક્નોલોજી, નેટવર્ક વગર પણ તમે કરી શકશો કોલિંગ? જાણો કેવી રીતે સૂત્રોનું માનીએ તો, કંપની પહેલા આ ફીચરને પસંદ કરેલા યૂઝર્સ માટે રજૂ કરશે. એરટેલે આ નવી સર્વિસનું નામ એરટેલ વાઈ-ફાઈ કોલિંગ રાખ્યું છે. વાઈ-ફાઈ કોલિંગની એરટેલની વિશેષ સુવિધા એ છે કે, ગ્રાહકો ઈન્ટરનેટ દ્વારા ફોન પર લોકો સાથે મફતમાં વાત કરી શકશે. Wi-Fi કોલિંગને વોઇસ ઓવર Wi-Fi અથવા VoWiFi પણ કહેવામાં આવે છે. WiFiની મદદથી તમે હોમ Wi-Fi, સાર્વજનિક Wi-Fi અને Wi-Fi હોટસ્પોટની મદદથી પણ કોલ કરી શકો છો. આ કંપનીએ શરૂ કરી નવી ટેક્નોલોજી, નેટવર્ક વગર પણ તમે કરી શકશો કોલિંગ? જાણો કેવી રીતે ઉદાહરણ તરીકે જો તમારા મોબાઈલમાં નેટવર્ક નથી તો તમે કોઈની વાઈ-ફાઈ અથવા હોટસ્પોટથી ફોન પર આરામથી વાત કરી શકો છો. VoWiFiનો સૌથી મોટો ફાયદો રોમિંગમાં છે કારણ કે તમે કોઈપણ Wi-Fi દ્વારા મફતમાં વાત કરી શકો છો.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget