શોધખોળ કરો
Advertisement
15000 રૂ.ની કિંમતના ફોનની એડ કરવા માટે આ એક્ટરે લીધા એક દિવસના 7 કરોડ રૂપિયા, જાણો વિગતે
પણ ખાસ વાત છે કે સલમાન ખાને જે સ્માર્ટફોન માટે એડ શૂટ કરી છે, તે ફોનની કિંમત 14999 રૂપિયા છે. સલમાન ખાન પણ આ કંપનીનો એમ્બેસેડર બનીને ખુશ થયો છે
મુંબઇઃ ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટ મામલે પણ સલમાન ખાન અન્ય સેલેબ્સ પર ભારે પડી રહ્યો છે. તેનુ સ્ટારડમ એટલી હદે હાવી થઇ ગયુ છે કે, તેને કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે કરોડો ખર્ચવા તૈયાર થઇ જાય છે.
તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન મેકર કંપનીએ રિયલ મી 6 અને રિયલ મી 6 પ્રૉ સ્માર્ટફોન માટે સલમાન ખાનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે, અને આના માટે તેને અધધધ રૂપિયા પણ આપ્યા છે.
બૉલીવુડ હંગામામાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે, સલમાન ખાને થોડાક દિવસો પહેલા આ સ્માર્ટફોન કંપનીની એક કૉમર્શિયલ એડ શૂટ કરી હતી. આ કૉમર્શિયલ મુંબઇના મહબુબ સ્ટુડિયોમાં શૂટ થઇ હતી. જેના સલમાન ખાને પ્રતિ દિવસના હિસાબે 7 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે.
પણ ખાસ વાત છે કે સલમાન ખાને જે સ્માર્ટફોન માટે એડ શૂટ કરી છે, તે ફોનની કિંમત 14999 રૂપિયા છે. સલમાન ખાન પણ આ કંપનીનો એમ્બેસેડર બનીને ખુશ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion