શોધખોળ કરો

Discount Offer: Samsung Galaxy M32 5G સ્માર્ટફો સસ્તામાં ખરીદવાની તક, જાણો શું છે ઓફર

સેમસંગ ગેલેક્સી M32 5G સ્માર્ટફોનમાં 6.5-ઇંચ HD + ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત વન UI પર કામ કરે છે.

જો તમે ઓછી કિંમતે લેટેસ્ટ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો આ તમારા માટે બેસ્ટ ઓફર છે. હકીકતમાં, સેમસંગ તેના તાજેતરમાં લોન્ચ થયેલા Galaxy M32 5G સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. સેમસંગની સત્તાવાર વેબસાઈટ અનુસાર, આ ફોનના 6GB રેમ વેરિએન્ટ પર બે હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર મેળવવા માટે, તમારે ICICI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ફોન માટે ચૂકવણી કરવી પડશે. મીડિયાટેક ડાયમેન્સિટી 720 પ્રોસેસર ઉપરાંત, આમાં પાંચ કેમેરાને સપોર્ટ કરવામાં આવ્યો છે. તેની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

આટલી છે કિંમત

6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા સેમસંગ ગેલેક્સી એમ 32 5 જી વેરિએન્ટની કિંમત 18,999 રૂપિયા છે, જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટને 20,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી M32 5G સ્માર્ટફોનમાં 6.5-ઇંચ HD + ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત વન UI પર કામ કરે છે. આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 720 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.

કેમેરા

સેમસંગ ગેલેક્સી એમ 32 5જી સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ક્વાડ રીઅર કેમેરા સેટઅપ છે, જેનો પ્રાઈમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. આ સિવાય 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ સેકન્ડરી લેન્સ આપવામાં આવ્યો છે. 5 મેગાપિક્સલ મેક્રો લેન્સ અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

બેટરી અને કનેક્ટિવિટી

પાવર માટે સેમસંગ ગેલેક્સી M32 5G સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi, 5G, 4G LTE, Bluetooth 5.0, NFC, GPS અને USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Embed widget