શોધખોળ કરો

નવા વર્ષે આ કંપની લાવી રહી છે ત્રિપલ ફોલ્ડિંગ અને ટ્રાન્સપરેન્ટ ડિસ્પ્લેવાળા ફોન, જાણો વિગતે

કંપની એક ત્રિપલ ફોલ્ડેબલ ટેબલેટ અને ટ્રાન્સપરેન્ટ ડિસ્પ્લે ફોન પર પણ કામ કરી રહી છે. જે 2021માં લોન્ચ કરી શકે છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન મેકર કંપનીઓ ગ્રાહકનો આકર્ષવા એકથી એક શાનદાર અને લેટેસ્ટ ફિચર્સવાળા ફોન લોન્ચ કરી રહી છે. ત્યારે હવે સાઉથ કોરિયન કંપની સેમસંગ આવતા વર્ષે 2021માં શાનદાર સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. નવા વર્ષની શરુઆત Galaxy S21 સીરિઝ સાથે કરશે. જે 14 જાન્યુઆરીએ લોન્ચ થશે. તે સિવાય કંપની આવતા વર્ષે Galaxy Z Fold 3, Galaxy Z Flip 3, Z Fold lite અને Z Flip Lite જેવા ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કરશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ તમામની વચ્ચે કંપની એક ત્રિપલ ફોલ્ડેબલ ટેબલેટ અને ટ્રાન્સપરેન્ટ ડિસ્પ્લે ફોન પર પણ કામ કરી રહી છે. જે 2021માં લોન્ચ કરી શકે છે. ટેક્નોલોજી લીકર અનુસાર, સેમસંગ આવતા વર્ષે ત્રણ વખત વાળી શકાય તેવું ટેબલેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોલ્ડેબલ ટેબલેટની ડિસ્પ્લે ત્રણ ભાગમાં હશે. તમને જણાવી દઈએ કે શાઓમી અને ટીસીએલ જેવી બ્રાન્ડ્સ પણ ટ્રિપલ ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. ફોનની ડિસ્પ્લે હશે પારદર્શી સેમસંગ એક ટ્રાન્સપરેન્ટ ડિસપ્લેવાળા ફોન પર પણ કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોનના કોમ્પોનેન્ટ ફોનની નીચેના ભાગમાં આપવામાં આવશે. ના કે અન્ય ફોનની જેમ ઉપર આપવામાં આવશે. તેનાથી ડિસ્પ્લે પર પ્રોજેક્ટ થનાર કોન્ટેન્ટ આ રીતે દેખાશે, જેમને સ્ક્રીન ટ્રાન્સપરેન્ટ છે. આ પ્રકારની ટેકનોલોજી આપણે શાઓમીના Mi TV Lux OLED ટ્રાન્સપરેન્ટ એડિશનમાં જોઈ ચુક્યા છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget