શોધખોળ કરો

સેમસંગનો W21 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ, જાણો શું છે કિંમત અને ફિચર્સ

Samsung W21 5G માં 7.6 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોલ્ડ થયા બાદ તમને 6.2 ઈંચની સુપર એમોલેડ ઇનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે મળશે.

ચાઈનીઝ મોબાઈલ કંપનીઓને ટક્કર આપવા માટે સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Samsung W21 5G ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનન Samsung Galaxy Z Fold 2નું જ વર્ઝન છે. Samsung W21 5Gના ફિચર્સ મોટા ભાગના Galaxy Z Fold 2 જેવા જ છે. જો કે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે જાણો ફોનની કિંમત અને ફિચર્સ વિશે. Samsung W21 5Gના સ્પેસિફિકેશન Samsung W21 5G માં 7.6 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. જેની રિફ્રેશ રેટ 120Hz છે. ફોલ્ડ થયા બાદ તમને 6.2 ઈંચની સુપર એમોલેડ ઇનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે મળશે. ફોનમાં ક્વોલકોમનું ઓક્ટાકોર સ્નેપડ્રેગન 865+ પ્રોસેર મળશે. જેની સાથે 12 જીબી રેમ અને 128 જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે. મેમોરી કાર્ડ સ્ટોરેજ વધારવાનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો તેમાં રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જેમાં 12MP+ 12 MP+ 12MP કેમેરા સેટઅપ છે. તે સિવાય ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈજેશન પણ મળશે. સેલ્ફી માટે 10 મેગાપિક્સલનો શાનદાર કેમેરા છે. બેટરી 4500mAh આપવામાં આવી છે. જે 25 વોટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 5G, 4G LTEની કેનેક્ટિવિટી આપવામાં આવી છે. Samsung W21 5Gની હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યાં 19,999 ચીની યુઆન એટલે કે લગભગ 2.23 લાખ રૂપિયાની કિંમત છે. આ ફોનને માત્ર એક જ વેરિએન્ટમાં 12GB રેમ અને 512 જીબી સ્ટોરેજમાં ખરીદી શકાય છે.

ટોપ સ્ટોરી

BSNL ની ધમાકા ઓફર, માત્ર 1 રુપિયામાં 24 દિવસ ચાલશે SIM, કોલિંગ-SMS-ઈન્ટરનેટ બધું મફત 
BSNL ની ધમાકા ઓફર, માત્ર 1 રુપિયામાં 24 દિવસ ચાલશે SIM, કોલિંગ-SMS-ઈન્ટરનેટ બધું મફત 
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
મેટા વન સબ્સ્ક્રિપ્શન લોન્ચ: WhatsApp થી Instagram સુધી હવે મળશે એક જ સિંગલ પ્લાન
મેટા વન સબ્સ્ક્રિપ્શન લોન્ચ: WhatsApp થી Instagram સુધી હવે મળશે એક જ સિંગલ પ્લાન
WhatsApp યુઝર્સ માટે રેડ એલર્ટ: શું તમને પણ આવા દસ્તાવેજો મળે છે? એક ક્લિકથી હેક થઈ શકે છે ફોન
WhatsApp યુઝર્સ માટે રેડ એલર્ટ: શું તમને પણ આવા દસ્તાવેજો મળે છે? એક ક્લિકથી હેક થઈ શકે છે ફોન

વિડિઓઝ

Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી
Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
11.99 લાખમાં મળશે લેધર સીટ અને 8-સ્પીકર! Tata Sierra Legend Series લોન્ચ, જુઓ નવા વેરિઅન્ટ 
11.99 લાખમાં મળશે લેધર સીટ અને 8-સ્પીકર! Tata Sierra Legend Series લોન્ચ, જુઓ નવા વેરિઅન્ટ 
અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર
અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
સપ્ટેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 ડેસ્ટિનેશન, વરસાદમાં ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય
સપ્ટેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 ડેસ્ટિનેશન, વરસાદમાં ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય
Embed widget