શોધખોળ કરો

Smartphone Tips: સ્લૉ થઇ ગયેલા સ્માર્ટફોનમાં ઝડપથી કરી દો આ સેટિંગ્સ, આવી જશે પહેલા જેવી ફાસ્ટ સ્પીડ

અહીં તમને એક એવી ટ્રિક્સ (Smartphone Tricks) બતાવી રહ્યાં છે, જેના ઉપયોગથી તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ફોનમાં કેટલીય એવી નાની વસ્તુઓ હોય છે જેનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે.

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે દેશી અને વિદેશી તમામ કંપનીઓના લેટેસ્ટ સ્માર્ટફોન અવેલેબલ છે. આ તમામ સ્માર્ટફોનમાં રેમ, સ્ટૉરેજ, પ્રૉસેસર અને કેમેરાને લઇને લેટેસ્ટ ફિચર્સ પણ અવેલેબલ હોય છે. પરંતુ ખાસ વાત છે કે આવા એન્ડ્રોઇડ ફોન અમૂક સમય બાદ સ્લૉ કામ કરવા લાગે છે. જો તમારો સ્માર્ટફોન (Smartphone) પણ વધારે સ્લૉ થઇ ગયો હોય તો તેને તમે ઘરે જ ઠીક કરી શકો છે. જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ વધી જાય ત્યારે ધીમે ધીમે ફોનની સ્પીડ (Smartphone Speed) પણ ઓછી થવા લાગે છે. સ્માર્ટફોનની સ્પીડ ઓછી થવા પાછળ રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસર ઉપરાંત બીજા કેટલાક ફેક્ટરો કામ કરતા હોય છે. અહીં તમને એક એવી ટ્રિક્સ (Smartphone Tricks) બતાવી રહ્યાં છે, જેના ઉપયોગથી તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ફોનમાં કેટલીય એવી નાની વસ્તુઓ હોય છે જેનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે.

આજકાલ સ્માર્ટફોન યૂઝર્સને સ્માર્ટફોની સ્પીડ લૉ થવાની સમસ્યા વધુ રહે છે, આવુ ગણા બધા કારણોસર થતુ હોય છે, જો તમારો ફોન પણ ધીમો હોય, સ્લૉ કામ કરી રહ્યો હોય, તો અહીં બતાવવામાં આવેલી ટિપ્સને ફોલો કરીને તેની સ્પીડને ફાસ્ટ કરી શકો છો. જાણો સ્પીડ બૂસ્ટ કરવાની આસાન રીત.......

લેટેસ્ટ સૉફ્ટવેર - 
સૉફ્ટવેર અપડેટ ના હોવાના કારણે પણ તમારો ફોન સ્લૉ કામ કરે છે. આવામાં જો તમારો ફોન સ્લૉ થઇ જાય તો તપાસ કરો કે ક્યાંક નવુ સૉફ્ટવેર અપડેટ તો નથી આવ્યુ ને, નવુ અપડેટ દેખાય તો તેને કરી લો. 

એનિમેશન સેટિંગ્સ - 
જો તમારો ફોન સ્લૉ થઇ ગયો છે, તો તેની પ્રૉસેસિંગને બરાબર કરવા માટે એનિમેશન સેટિંગ્સ ચેનજ્ કરો. આ માટે તમારે ડેવલપર ઓપ્શન ઓન કરવુ પડશે, આવુ કરવા માટે Settings માં જાઓ, પછી About Phoneમાં જઇને Software information અને Build Number પર ટેપ કરો. આ પછી તમારા સ્માર્ટફોનમાં ડેવલપર ઓપ્શન દેખાવવા લાગશે. આ પછી એકવાર ફરીથી સેટિંગ્સમાં જાઓ અને ડેવલપર ઓપ્શનમાં જઇને એનિમેશન સેટિંગ્સમાં જઇને ચેન્જ કરો, અહીં તમામ પૉઇન્ટ્સ 1X સેટ માટે દેખાશે. આને પુરેપુરી રીતે ઓફ કરી દો, કે પછી આની વેલ્યૂ 0.5X પર સેટ કરી દો. 

Widgetsને ડિસેબલ - 
જો તમે પણ તમારા સ્માર્ટફોનને Widgets થી ભરી દો છો, તો તમારે આને ડિસેબલ કરવુ જોઇએ. આનાથી તમારા ફોનની સ્પીડ સ્લૉ થઇ જાય છે. જો તમે આને ડિસેબલ રાખો છો તો તમારો ફોન પણ સ્લૉ પ્રૉસેસિંગને બેસ્ટ બનાવી શકે છે. 

પ્રી-ઇન્સ્ટૉલ એપ્સ - 
જો તમે કોઇ નવો સ્માર્ટફોન લો છો, તો તમે નૉટિસ કર્યુ હશે કે આમાં કેટલાકી પ્રી ઇન્સ્ટૉલ એપ્સ આવે છે, આ તમારા ફોનની સ્પીડને ઓછી કરી દે છે. આવામાં જો તમે ઉપયોગ નથી કરી તો આને ઇન્સ્ટૉલ કરી દો. 

Cache - 
જો તમારો ફોન અચાનક યૂઝ કરતા ચાલતા ચાલતા બંધ થઇ જાય છે, કે પછી હેન્ગ થઇ જાય છે, તો આની પાછળ એપ Cache એક કારણ હોઇ શકે છે. આવામાં સ્પીડને ઠીક રાખવા માટે એપ Cacheને ડિલીટ કરતાં રહો. 

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Embed widget