શોધખોળ કરો

Samsung: લૉન્ચ પહેલા લીક થયો સેમસંગનો આ દમદાર ફોન, મળી શકે છે આઇફોન જેવું આ ફિચર, જાણો

તાજેતરમાં જ Samsung Galaxy S23 Ultra TENAA પર લિસ્ટ થયો છે, જેનાથી 2023ના ફ્લેગશિફ વિશે જાણકારી સામે આવી છે,

Samsung: એપલના હેન્ડસેટ દુનિયાભરમાં લોકપ્રિય છે, આનું કારણે તેના ખાસ ફિચર્સ છે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સેમસંગ કંપની પોતાના સ્માર્ટફોનમાં એપલના કેટલાક ખાસ ફિચર્સને લઇને આવી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં જાણકાર આપવામાં આવી છે કે, સેમસંગ કંપની પોતાની અપકમિંગ સેમસંગ ગેલેક્સી એસ23 સીરીઝ એપલનું એક ખાસ ફિચર આપવાની છે. આ ફિચરનુ નામ છે સેટેલાઇટ કૉમ્યુનિકેશન (Satellite Communication). આ ફિચર દ્વારા યૂઝર વિના નેટવર્ક વાળા ક્ષેત્રામાં પણ ઇમર્જન્સી કૉલ કરી શકશે. જાણો આ ફિચર્સ વિશે....... 

તાજેતરમાં જ Samsung Galaxy S23 Ultra TENAA પર લિસ્ટ થયો છે, જેનાથી 2023ના ફ્લેગશિફ વિશે જાણકારી સામે આવી છે, આ સેમસંગ ગેલેક્સી S23 મૉડલ થોડાક અઠવાડિયા પહેલા FCC સર્ટિફિકેશનમાં જોવામા આવ્યો હતો. આ ફોન આ વર્ષની શરૂઆતથી ગેલેક્સી S22 મૉડલના ઉત્તરાધિકારી તરીકે આવશે,  TENAA લિસ્ટિંગ અનુસાર, સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રાનુ માપ 163.4 x 78.1 x 8.9 મિની અને વજન 233 ગ્રામ છે, જે હાલના ગેલેક્સી S22 અલ્ટ્રાના જેવો જ છે. એવુ લાગે છે કે આ ફોનમા ડિઝાઇનમાં કોઇ મોટો ફેરફાર નથી કરવામા આવ્યો. 

યૂનિક સેટેલાઇટ કૉમ્યૂનિકેશન ફિચર્સ - 
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સમાં જાણકારી આપવામાં આવી છે કે, દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ પોતાની અપકમિંગ સેમસંગ ગેલેક્સી S23 સીરીઝમાં આઇફોન 14 સીરીઝનુ Unique Satellite Communication (યૂનિક સેટેલાઇટ કૉમ્યૂનિકેશન) ફિચર આપવા જઇ રહી છે, ખબર છે કે, સેમસંગ કંપનીએ આ ખાસ ફિચર માટે Iridium Communicationsની સાથે પાર્ટનરશીપ કરી છે. ઇરીડિયમ કૉમ્યૂનિકેશન કંપની 66 low-orbit સેટેલાઇટના વૉઇસ કૉલિંગ અને ડેટા કૉમ્યૂનિકેશન સર્વિસ પ્રૉવાઇડ કરે છે. 

આ કંપની કરી રહી છે સેટેલાઇટ કૉમ્યૂનિકેશનનો ઉપયોગ -
બીજીબાજુ એપલ કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી માટે ગ્લૉબલ સ્ટાર કંપનીની સાથે કામ કરી રહી છે. એપલ અને સેમસંગથી અલગ કેટલાક સમય પહેલા ચીની કંપની Huawei પણ આ ફિચર પર કામ કરી ચૂકી છે. ચીની કંપનીએ પોતાના લેટેસ્ટ Mate 50 અને Mate 50 Pro સ્માર્ટફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ફિચર આપ્યુ છે. હ્યૂવાવેએ આ ફિચર માટે Beidou સેટેલાઇટ ઉપયોગ કર્યો હતો.

ટોપ સ્ટોરી

Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Auto News: 15 હજારની EMI પર કઈ કાર લાવી શકો છો ઘરે? જોઈલો લિસ્ટ
Auto News: 15 હજારની EMI પર કઈ કાર લાવી શકો છો ઘરે? જોઈલો લિસ્ટ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget