શોધખોળ કરો

5G in India: આ સ્માર્ટફોન્સને સપોર્ટ કરશે Airtel 5G Plus, લિસ્ટમાં જુઓ તમારા સ્માર્ટફોનનું નામ

અમે અહીં તમને લિસ્ટ બતાવી રહ્યાં છીએ જે એ જાણવામાં મદદ કરશે કે તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં. જુઓ અહીં સ્માર્ટફોનનુ લિસ્ટ....... 

5G Support Smartphones: એરટેલે તાજેતરમાંજ ભારતમાં પોતાની 5G સર્વિસ ચાલુ કરી છે, શરૂઆતી તબક્કામાં આ સર્વિસ માત્રે આઠ શહેરો માટે લાવવામાં આવી છે. જો તમે આ આઠ શહેરોમાં રહી રહ્યાં છો, તો આ ખબર તમારા માટે કામની છે, કેમ કે અમે અહીં તમને લિસ્ટ બતાવી રહ્યાં છીએ જે એ જાણવામાં મદદ કરશે કે તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં. જુઓ અહીં સ્માર્ટફોનનુ લિસ્ટ....... 

આ શહેરોમાં છે Airtel 5G Plus - 
Airtelએ તાજેતરમાં જ ભારતના સિલેક્ટેડ શહેરોમાં પોતાની 5G સેવાને Airtel 5G Plus ના નામથી લૉન્ચ કરી હતી, Airtel 5G Plus seva દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ, વારાણસી, બેંગ્લૉર, કોલકત્તા, હૈદરાબાદ અને ચેન્નાઇમાં ઉપલબ્ધ છે. એરટેલ કસ્ટમર્સને Airtel 5G Plusનો ઉપયોગ કરવા માટે એક નવુ સિમ કાર્ડ ખરીદવાનુ જરૂર નથી, તે પોતાના જુના સિમ પર જ આનો લાભ ઉઠાવી શકે છે.

5G ફોન છે જરૂરી - 
લૉન્ચ દરમિયાન, એરટેલે કહ્યુ્ં કે, તેની 5G સેવાઓ યૂઝર્સને વિના કોઇપણ વધારાના ચાર્જે ઉપલબ્ધ થશે અને સાથે જ 4G યૂઝર્સને ફાસ્ટ 5G નેટવર્ક એક્સેસ માટે પોતાના સિમ કાર્ડને બદલવાની પણ જરૂર નથી પડે, જોકે, આ માટે તમારી પાસે 5G ફોન હોવો જરૂરી છે. 

Airtel 5G Plusને સપોર્ટ કરનારા સ્માર્ટફોન્સ - 
કેટલાક સ્માર્ટફોન Airtel 5G plus સપોર્ટની સાથે આવ છે, પરંતુ કેટલાક ફોન્સ એવા પણ છે, જેના માટે કંપનીઓ આગામી થોડાક દિવસોમાં 5G સપોર્ટ માટે સૉફ્ટવેર અપડેટ  લૉન્ચ કરશે, અમે અહીં તમને બન્ને પ્રકારના લિસ્ટ બતાવી રહ્યાં છીએ........ 

આ સ્માર્ટફોન્સમાં મળી રહ્યું છે Airtel 5G Plus - 

Realme સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Realme 8s 5G
Realme 8 5G
Realme 9 SE
Realme 9 5G
Realme 9 Pro
Realme 9 Pro Plus
Realme 9i GT
Realme X7 5G
Realme X7pro 5G
Realme X7 Max 5G
Realme X50 Pro
Realme GT 5G
Realme GT ME
Realme GT NEO 2
Realme GT Neo 3T
Realme GT Neo 3T 150W
Realme GT2
Realme GT 2 pro
Realme GT NEO3
Realme Narzo 30 5G
Realme Narzo 30pro 5G
Realme Narzo 50 5G
Realme Narzo 50 pro

Xiaomi સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Xiaomi Mi 10
Xiaomi Mi 10i
Xiaomi Mi 10T
Xiaomi Mi 10T pro
Xiaomi Mi 11 Ultra
Xiaomi Mi 11X Pro
Xiaomi Mi 11X
Poco M3 Pro 5G
Poco F3 GT
Xiaomi Mi 11 Lite NE
Xiaomi Redmi Note 11T 5G
Xiaomi 11T Pro
Xiaomi 11i HyperCharge
Poco M4 Pro 5G
Xiaomi 12 pro
Xiaomi 11i
Xiaomi Redmi 11 prime + 5G
Poco F4 5G
Xiaomi Redmi Note 10T
Xiaomi Redmi Note 11 pro plus
Poco M4 5G
Poco X4 pro
Xiaomi Redmi K50i

Oppo સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Oppo Reno5G Pro
Oppo Reno 6
Oppo Reno 6 pro
Oppo F19 Pro / Plus
Oppo A53 s
Oppo A74
Oppo Reno 8 pro
Oppo K10 5G
Oppo F21s Pro 5G
Oppo Reno 7 Pro 5G
Oppo F21 Pro 5G
Oppo Reno7
Oppo Reno 8

Vivo સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
vivo X50 Pro
vivo V20 Pro
vivo X60 Pro+
vivo X60
vivo X60 Pro
vivo V21 5G
vivo V21e
vivo V23e 5G
vivo T1 5G
vivo Y75 5G
vivo T1 PRO
vivo X80
vivo X80 pro
vivo X70 Pro
vivo X70 Pro+
vivo Y72 5G
vivo V23 5G
vivo V23 Pro 5G
vivo V25
vivo V25 Pro
vivo Y55 5G
vivo Y55s 

Oneplus સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
OnePlus Nord
OnePlus 9
OnePlus 9pro
OnePlus Nord CE
OnePlus Nord CE 2
OnePlus 10R
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 9RT
OnePlus 10 PRO 5G
OnePlus Nord CE Lite 2

Samsung સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Samsung Galaxy A53 5G
Samsung A33 5G
Samsung Galaxy S21 FE
Samsung Galaxy S22 Ultra
Samsung Flip4
Samsung Galaxy S22
Samsung Galaxy S22+
Samsung Galaxy M33
Samsung Fold4

આ એવા સ્માર્ટફોન્સ છે, જેના માટે સૉફ્ટવેર અપડેટની જરૂર છે  - 

OnePlus સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
OnePlus 8T
OnePlus 8 Pro
OnePlus Nord 2
OnePlus 8
OnePlus 9R

Samsung સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Samsung M52 (M526B)
Samsung Flip3
Samsung A22 5G
Samsung S20FE 5G
Samsung M32 5G
Samsung Galaxy Note 20 Ultra
Samsung Galaxy S21
Samsung Galaxy S21 Plus
Samsung Galaxy S21 Ultra
Samsung Galaxy Z fold 2
Samsung F42 (E426B)
Samsung F23
Samsung A73
Samsung M42
Samsung M53
Samsung M13

Apple iPhoneનુ લિસ્ટ - 
iPhone SE-2022
iPhone 12 mini
iPhone 12
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 13 Mini
iPhone 13
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Embed widget