શોધખોળ કરો

હવે સ્વદેશી એપ બતાવશે આપને રસ્તો, ઇસરો બનાવશે નેવિગેશન એપ્લિકેશન, શું છે ખાસિયત?

ગૂગલની મેપ સિસ્ટમ ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ ઉપયોગી છે. આ એપ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જો કે હવે આપને સ્વદેશી એપ પણ રસ્તો બતાવશે. ઈસરો અને માય મેપ ઈન્ડિયા દ્વારા ગૂગલ મેપ્સ જેવી સ્વદેશી સિસ્ટમ વિકસાવવા માટે કરાર થયા છે.

ગૂગલની મેપ સિસ્ટમ ખૂબ જ પ્રચલિત અને  ખૂબ જ ઉપયોગી છે. આ એપ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જો કે હવે આપને સ્વદેશી એપ પણ રસ્તો બતાવશે. ઈસરો અને માય મેપ ઈન્ડિયા દ્વારા ગૂગલ મેપ્સ જેવી સ્વદેશી સિસ્ટમ વિકસાવવા માટે કરાર થયા છે. ભારતમાં જલ્દીથી જ સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન મળશે. સાથે જ મેપિંગ પોર્ટલ અને લોકેશન ડેટા સેવા પણ ઉપલબ્ધ થશે. ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન ISROએ લોકેશન એન્ડ નેવિગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર સાથે ભાગીદારી કરી છે આ એપઆત્મનિર્ભર ભારત અભિયાનમાં એક ઉપલબ્ધી સમાન સાબિત થશે. માય મેપ ઈન્ડિયા 1995થી ડિજિટલ મેપ પુરા પાડે છે,  માય એપનો  ડિજિટલ મેપ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. આ તૈયાર થઇ રહેલી સ્વદેશી એપ 300 કરોડ સ્થળોના નકશા અવેલેબલ છે. અત્યાર સુધીમાં માય એપે ભારતના તમામ 7.5 લાખ ગામ, 7500થી વધારે શહેર તથા 63 લાખ કિલોમીટર લાંબા રસ્તાના નકશા તૈયાર કરી લીધા છે. દેશની કેટલીક સંવેદનશીલ માહિતી વિદેશીમાં શેર ન થાય માટે સ્વદેશી એપની ડિમાન્ડ ઉભી થઇ છે. સ્વદેશી નેવિગેશન ઘણી રીતે Google Mapથી થોડી અલગ હશે. જેમાં ભારત સરકારની માર્ગદર્શિકાના આધારે સરહદી વિસ્તારો દર્શાવવામાં આવશે. એપમાં વાસ્તવિક સેટેલાઇટ છબીઓ પણ મળશે. જે ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન કોઈપણ જાહેરાત અને વ્યવસાય મોડેલ સાથે કામ નહીં કરે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget