શોધખોળ કરો

શું ભારતમાં બંધ થઈ જશે વોટ્સએપ? IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આવો જવાબ

WhatsApp Service In India: આઈટી મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંબંધિત સરકારી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

WhatsApp Service In India: માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે (I&B Minister Ashwini Vaishnaw) સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મેટાએ ભારતમાં તેની વોટ્સએપ સેવા બંધ કરવા અંગે સરકારને કોઈ માહિતી (WhatsApp and its parent company Meta has not informed the government of any plans to shut down its services in India) આપી નથી. આઈટી મંત્રીનું આ નિવેદન કોંગ્રેસ નેતા વિવેક ટંઢા (Congress member Vivek Tankha)  દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ પૂછ્યું હતું કે શું વોટ્સએપ યુઝર્સની વિગતો શેર કરવાની (whether WhatsApp was planning to shut its services in India) સરકારની સૂચનાઓનું પાલન ન કરવા બદલ ભારતમાં તેની સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને (Delhi High Court) ચેતવણી આપી હતી કે જો કંપનીને મેસેજનું એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ નિવેદન બાદ ભારતમાં વોટ્સએપ યુઝર્સ ટેન્શનમાં હતા. મેટાએ ભારતના નવા આઈટી નિયમોને સીધો પડકાર (WhatsApp and its parent company Meta had challenged the newly amended IT Rules) ફેંક્યો હતો. મેટા વતી કહેવામાં આવ્યું હતું કે આ નિયમો ગોપનીયતાના અધિકારનું (violate the right to privacy and were unconstitutional) ઉલ્લંઘન કરે છે.

શું કહ્યું અશ્વિની વૈષ્ણવે

આઈટી મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંબંધિત સરકારી સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ નિયમો ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા અને અન્ય દેશો સાથે મિત્રતા જાળવી રાખવા માટે છે. આ ઉપરાંત, તેઓ એવી કોઈપણ પ્રવૃત્તિને અટકાવવાના છે જે જાહેર વ્યવસ્થા સિવાય ગુનાને ઉત્તેજિત કરી શકે.

માર્ક ઝકરબર્ગે ભારતના વખાણ કર્યા છે

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પહેલા જ મેસેજિંગ ટેક્નોલોજી અપનાવવા બદલ ભારતની પ્રશંસા કરી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા છે. 400 મિલિયન વપરાશકર્તાઓ સાથે ભારત WhatsAppનું સૌથી મોટું બજાર છે. આ કારણથી બંને એકબીજા માટે ખૂબ મહત્વ ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget