શોધખોળ કરો

Look Back 2024: આ વર્ષે ભારતીય માર્કેટમાં આવ્યા આ 5 ફૉલ્ડેબલ સ્માર્ટફોન, તમને કયો છે પસંદ ?

Year Ender 2024: આ ફૉલ્ડેબલ સ્માર્ટફોનમાં 7.6 ઇંચની મુખ્ય ડિસ્પ્લે છે, જ્યારે 6.2 ઇંચની બહારની ડિસ્પ્લે આપવામાં આવી છે

Year Ender 2024: વર્ષ 2024 તેના અંતિમ તબક્કામાં છે અને આ વર્ષ ઘણી રીતે ખાસ રહ્યું છે. સ્માર્ટફોન માર્કેટની વાત કરીએ તો અહીં પણ દુનિયાભરની મોટી કંપનીઓએ ઘણા શાનદાર અને પાવરફૂલ હેન્ડસેટ લૉન્ચ કર્યા છે. વળી, સેમસંગ અને ગૂગલ જેવી કંપનીઓએ આ વર્ષે તેમના ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આજના સમાચારમાં આપણે એવા 4 ફૉલ્ડેબલ ફોન વિશે જાણીશું...

Samsung Galaxy Z Fold5 5G  - 
આ ફૉલ્ડેબલ સ્માર્ટફોનમાં 7.6 ઇંચની મુખ્ય ડિસ્પ્લે છે, જ્યારે 6.2 ઇંચની બહારની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. આ સિવાય તેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને 10 મેગાપિક્સલનો ત્રીજો કેમેરો છે. બેસ્ટ પ્રદર્શન માટે આ ફોનમાં 12GB રેમ સાથે સ્નેપડ્રેગન 8 જનરેશન 2 ચિપસેટ છે. ફોનમાં 1TB સુધીની સ્ટૉરેજ આપવામાં આવી છે. તેની કિંમત 1,34,999 રૂપિયાથી 1,64,999 રૂપિયા સુધીની છે.

Google Pixel 9 Pro Fold - 
આ ફૉલ્ડેબલ ફોનમાં 8-ઇંચની LTPO OLED ડિસ્પ્લે છે, જ્યારે બહારની બાજુએ 6.3-ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે તેમાં ત્રિપલ કેમેરા યૂનિટ છે, જેમાં 48 મેગાપિક્સલ, 10.8 મેગાપિક્સલ અને 10.5 મેગાપિક્સલ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે તેમાં 10 મેગાપિક્સલનો કેમેરો છે. આ ફોનમાં 16GB રેમ અને 512GB સુધી સ્ટૉરેજ છે. તેમાં Google Tensor G4 ચિપસેટ ઉપલબ્ધ છે. તેની કિંમત 1,72,999 રૂપિયા છે.

Vivo X Fold 3 Pro  - 
ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક Vivoના આ ફૉલ્ડેબલ ફોનમાં 8.03 ઈંચની મુખ્ય ડિસ્પ્લે અને 6.53 ઈંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે તેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 64-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે, જ્યારે ત્રીજો કેમેરો 50-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર છે જેમાં 16GB સુધીની રેમ સાથે સ્નેપડ્રેગન 8 જનરેશન 3 ચિપસેટ છે. તેમાં 1TB સુધીનો સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનની કિંમત 1,59,999 રૂપિયા છે.

Tecno Phantom V Fold 2 - 
આ ફૉલ્ડેબલ ફોન પણ ચાઇનીઝ ઉત્પાદક પાસેથી આવે છે અને તેમાં 7.85-ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે છે, સાથે 6.42-ઇંચ સેકન્ડરી ડિસ્પ્લે છે. તેમાં 50 મેગાપિક્સલનો ત્રિપલ કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 12GB રેમ સાથે MediaTek Dimensity 9000+ પ્રૉસેસર છે. સાથે જ 512GB સુધીનું સ્ટૉરેજ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં તમને 5750mAh બેટરી મળે છે. તેની કિંમત 99,999 રૂપિયા છે.

આ પણ વાંચો

Year Ender 2024: હવે નહીં યૂઝ કરી શકાય ગૂગલની આ 5 સર્વિસ, કંપનીએ 2024માં કરી દીધી બંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Home Solar Panel Capacity : ઘરમાં 2 AC, 4 પંખા અને એક સબમર્સિબલ? જાણો કેટલા kW સોલાર પેનલ લગાવવી
Home Solar Panel Capacity : ઘરમાં 2 AC, 4 પંખા અને એક સબમર્સિબલ? જાણો કેટલા kW સોલાર પેનલ લગાવવી
માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ
માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Embed widget