શોધખોળ કરો

Google Chrome: માત્ર એક્સપર્ટ જાણે છે ગૂગલ ક્રૉમના આ ટૉપ સિક્રેટ ફિચર્સ, તમે પણ કરી લો નૉટ.....

Google Chrome: ગૂગલ ક્રૉમનો ઉપયોગ આજે વિશ્વમાં અબજો લોકો દ્વારા કરવામાં આવે છે. ક્રૉમનો ઉપયોગ મોબાઈલથી ડેસ્કટોપ સુધી થઈ રહ્યો છે

Google Chrome: ગૂગલ ક્રૉમનો ઉપયોગ આજે વિશ્વમાં અબજો લોકો દ્વારા કરવામાં આવે છે. ક્રૉમનો ઉપયોગ મોબાઈલથી ડેસ્કટોપ સુધી થઈ રહ્યો છે. આજના સમાચાર વાંચ્યા પછી ગૂગલ ક્રૉમ પર તમારી કામ કરવાની રીત બદલાવાની છે, કારણ કે આજે અમે તમને ગૂગલ ક્રૉમની કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશું જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.

કીબૉર્ડ શૉર્ટ્સકટ્સનો ઉપયોગ - 
નવી ટેબ ખોલવા માટે: Ctrl + T
ટેબ બંધ કરવા માટે: Ctrl + W
છેલ્લે બંધ થયેલી ટેબ ખોલવા માટે: Ctrl + Shift + T
નવી વિન્ડો ખોલવા માટે: Ctrl + N
ઇન્કૉગ્નિટૉ મૉડમાં નવી વિન્ડો ખોલવા માટે: Ctrl + Shift + N
જુદીજુદી ટેબની નીચે નેવિગેટ કરવા માટે: Ctrl + Tab કે Ctrl + Shift + Tab

ઇન્કૉગ્નિટો મૉડ
ઇન્કૉગ્નિટો મૉડમાં બ્રાઉઝ કરવા માટે Ctrl + Shift + N દબાવો. બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કૂકીઝ અને કેશ આ મૉડમાં સંગ્રહિત નથી.

ટેબ પિન કરવું 
મહત્વપૂર્ણ ટેબ્સને પિન કરવા માટે ટેબ પર રાઇટ-ક્લિક કરો અને "Pin tab" પસંદ કરો. આનાથી ટેબ નાનું થઇ જાય છે અને ભૂલથી બંધ નથી થતી.

સર્ચ બાર (Omnibox) નો ઉપયોગ
ક્રૉમનું એડ્રેસ બાર (જેને ઓમ્નિબૉક્સ કહેવાય છે) પણ સર્ચ બાર તરીકે કામ કરે છે. આમાં તમે ગણતરીઓ કરી શકો છો, યૂનિટ કન્વર્ઝેશન કરી શકો છો અને સીધી વેબસાઇટ્સને શોધી શકો છો.

પાસવર્ડ મેનેજર 
ગૂગલ ક્રૉમમાં બિલ્ટ-ઇન પાસવર્ડ મેનેજર હોય છે, જે તમારા લૉગીન ક્રેડેન્શિયલ્સને સુરક્ષિત રીતે સ્ટૉર અને મેનેજ કરે છે. તમે આને સેટિંગ્સમાં જઈને એક્સેસ કરી શકો છો.

સિકિંગ ફિચર 
Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો અને તમારા બુકમાર્ક્સ, પાસવર્ડ્સ અને એક્સ્ટેન્શન્સને સિન્ક કરો જેથી તમે કોઈપણ ઉપકરણ પર સમાન અનુભવ મેળવી શકો. તેની મદદથી તમે તમારી અગાઉની સિસ્ટમના બુકમાર્ક્સ, પાસવર્ડ્સ, ઇતિહાસ વગેરેને અન્ય સિસ્ટમ્સ પર પણ સિંક કરી શકો છો.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget