શોધખોળ કરો

Whatsapp આપના કયા ડેટા કરે છે કલેક્ટ, જાણો શું છે પ્રાઇવેસી પોલિસી

Whatsappએ તેની નવી પ્રાઇવેસીને ત્રણ મહિના સુધી ટાળી દીધી છે. જો કે પ્રાઇવેટ પોલિસીને લઇને યુઝર્સના મનમાં અનેક સવાલ છે. તો આવો જાણીએ Whatsapp આપના કયા ડેટા કરશે કલેક્ટ

Whatsappની પ્રાઇવેટ પોલિસીને લઇને વિવાદ થઇ રહ્યો છે. જો કે Whatsappએ તેમની પ્રાઇવેટ પોલિસીને ત્રણ મહિના સુધી ટાળી દીધી છે. જો કે હજુ પણ આ પોલિસીને લઇને યુઝર્સના મનમાં અનેક શંકા કુશંકાઓ છે. તો આજે અમે આપને જણાવીશું કે, આખરે Whatsapp આપના ક્યા ડેટા કલેક્ટ કરે છે. Whatsapp આપના ક્યા ડેટા કલેક્ટ કરે છે Whatsapp આપની અકાઉન્ટની જાણકારી, ફોન નંબર, અકાઉન્ટ સાથે જોડાયેલું નામ, Whatsappનું DP, જે ડિવાઇસ આપ યુઝ કરો છો તે, જે સમયે આપ ઓનલાઇન હો છો, આપના બધા જ કોન્ટેક્ટ. બધા જ ગ્રૂપના નામ, ડિવાઇસ ટાઇપ,  આઇપી એડ્રેસ,ડિવાસ બિલ્ડ નંબર,  ડિવાઇસ મેન્યુફેકચર વેબ, ડેસ્કટોપ વર્જનની ડિટેઇલ જેમાં વ્હોટસઅપ વેબનો ઉપયોગ થાય છે, આપનું સ્ટેટસ, વગેરે સામેલ છે. Whatsapp આ ડેટાને કરે છે ક્લેક્ટ આ સિવાય ડેટા સેટિંગમાં આપે 2016નો ટર્મ્સ સર્વિસને મંજૂરી આપી હોવાનો ડેટા પણ સામેલ છે. જેમાં પહેલી વખત ફેસબુક સાથે શેરિંગ માટેની પોલિસી હતી. જેમાં  આપે પહેલી વખત ડેટા શેરિંગનું ઓપ્શન ક્લિક કર્યું હતું કે નહીં તેની ડિટેલ પણ સામેલ છે. આ સિવાય 2018ની ટર્મ્સને એક્સેપ્ટ કર્યુ છે કે નહી તે ડેટા પણ ક્લેક્ટ કરે છે. આ યુઝર્સ પેમેન્ટ સર્વિસની ટર્મ્સ માટે છે કે શું તેને એક્સેપ્ટ કર્યું છે. આ Whatsapp પેમેન્ટ માટે છે.જેની  પોતાની પ્રાઇવેટ પોલિસી છે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
Embed widget