શોધખોળ કરો

વ્હોટસએપની ન્યુ પ્રાઇવેસી પોલિસીની અસર ક્યા યુઝર્સ પર સૌથી વધુ પડશે? જાણો

વ્હોટ્સએપની ન્યૂ પ્રાઇવેસી પોલીસી આજે ચર્ચાનો વિષય બની ગઇ છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ પોલીસીથી સામાન્ય યુઝર્સની પ્રાઇવેસી પર કોઇ અસર નહીં પડે. તો કેવા યુઝર્સની પોલીસી પર અસર પડશે આવો જાણીએ

વ્હોટસએપ તાજેતરમાં પ્રાઇવેસી પોલીસીને અપડેટ કરી છે. ત્યારથી કંપની વિવાદમાં આવી ગઇ  લોકો પ્રાઇવેસી ફોક્સ્ડ મેસેજિંસ, સિગ્નલ અને ટેલિગ્રામ તરફ શિફ્ટ થઇ રહ્યાં છે. આ દરમિયાન વોટ્સએપે ન્યુ પોલીસી વિશે સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે, નવી પોલિસી  સામાન્ય યુઝર્સને અસર નહી કરે.  જો કે, તે બિઝનેસ એકાઉન્ટન્ટ યુઝર્સેને આ પોલીસી વધુ અસર કરશે. ક્યા યુઝર્સને અસર કરશે? બિઝનેસ અકાઉન્ટને લઇને વ્હોટસએપની ન્યૂ પોલિસીમાં શું છે તે જાણવું પણ જરૂરી છે. કારણ કે આપ વ્હોટસએપ બિઝનેસ યુઝ ન કરતા હો છતાં પણ કોઇ પ્રોડક્ટની ખરીદી માટે કોઇ વેપારીને વ્હોટસએપ બિઝનેસ અકાઉન્ટ પર મેસેજ કરો  તો આ મેસેજ પર વ્હોટસઅપની નજર રહેશે. વ્હોટસએપે તેમના FAQ પેઝને કર્યુ અપડેટ વ્હોટસએપે તેમના FAQ પેઝને આજે જ અપડેટ કર્યું છે. આ પેઝ અપડેટ કરતા કંપનીએ જણાવ્યું છે કે,  કે દરરોજ દુનિયાભરના લાખો લોકો તેમના ગ્રાહકો સાથે  વ્હોટસએપ પર વાત કરે છે. કંપનીએ જણાવ્યું કે,  કે વ્હોટ્સએપ બિઝનેસ તેને વધુ સરળ બનાવે છે. બિઝનેસ કમ્યુનિકેશન યુઝ મુદ્દે ફેસબુકે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેના પર તે દરેક મુદ્દે સ્પષ્ટ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget