શોધખોળ કરો

iPhone પર WhatsApp ચલાવવા માટે હવે આ કામ કરવું જરૂરી, નવેમ્બર સુધીનો સમય

WhatsApp For iPhone: જો તમારી પાસે iPhone 7 અથવા તેનાથી જૂનો મોડલ છે, તો તેને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. જો તમે અપડેટ નહીં કરો તો નવેમ્બર પછી તમારા ફોનમાં WhatsApp ચલાવવામાં મુશ્કેલી આવી શકે છે.

WhatsApp For iPhone:જો તમે જૂનો iPhone ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. હવે WhatsApp વાપરવા માટે iPhoneનું સોફ્ટવેર અપડેટ કરવું જરૂરી બનશે. Metaએ પુષ્ટિ કરી છે કે,30 નવેમ્બર પછી WhatsApp ચલાવવા માટે iPhoneમાં નવા iOS વર્ઝનની જરૂર પડશે. જૂના iOS વર્ઝન પર WhatsApp કામ નહીં કરે. સારા સમાચાર એ છે કે,કોઈપણ iPhone માટે WhatsAppનો સપોર્ટ સંપૂર્ણપણે બંધ થવાનો નથી. જે યુઝર્સ જૂના iOS વર્ઝનનો ઉપયોગ કરે છે, તેઓ પાસે ફોન અપડેટ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

કયા iPhone મોડલ્સ પર પડશે અસર?

હાલમાં WhatsApp iPhone પર iOS 15.1 અને તે પછીના વર્ઝનને સપોર્ટ કરે છે. જોકે, 30 નવેમ્બર પછી iOS 15.1 માટેનો સપોર્ટ બંધ થઈ જશે અને WhatsApp ચલાવવા માટે ઓછામાં ઓછું iOS 15.5 વર્ઝન જરૂરી બનશે.

આ બદલાવની અસર નીચેના મોડલ્સના યુઝર્સ પર પડી શકે છે:

iPhone 6s
iPhone 6s Plus
iPhone SE (1st Generation)
iPhone 7
iPhone 7 Plus

જો આ મોડલ્સમાં જૂનું iOS વર્ઝન ચાલી રહ્યું હોય, તો તેને iOS 15.8.8 સુધી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. અપડેટ કર્યા બાદ WhatsAppનો ઉપયોગ સરળતાથી ચાલુ રાખી શકાશે.

iPhone કેવી રીતે અપડેટ કરવો?

iPhone અપડેટ કરવું ખૂબ જ સરળ છે. જ્યારે કોઈ નવું અપડેટ ઉપલબ્ધ હોય ત્યારે iPhone તમને નોટિફિકેશન દ્વારા જાણ કરે છે.

જો તમે મેન્યુઅલી અપડેટ કરવા માંગતા હોવ તો:

  • Settings ખોલો
  • General વિકલ્પ પર જાઓ
  • Software Update પસંદ કરો
  • ઉપલબ્ધ અપડેટ દેખાય તો તેને Install કરો

સાયબર સુરક્ષા અને નવા ફીચર્સનો લાભ મેળવવા માટે નિષ્ણાતો હંમેશા ફોન અને એપ્સને અપડેટ રાખવાની સલાહ આપે છે. કોઈપણ iPhone માટે WhatsAppનો સપોર્ટ બંધ નહીં થાય, hatsApp સમયાંતરે સુરક્ષા અને નવા ફીચર્સ માટે જૂના ઓપરેટિંગ સિસ્ટમ્સનો સપોર્ટ બંધ કરતી રહે છે. જોકે, આ વખતે iPhone યુઝર્સ માટે સ્થિતિ અલગ છે.

હાલમાં iOS 15.1 પર ચાલતા તમામ iPhoneને iOS 15.5 અથવા તેનાથી નવા વર્ઝન પર અપડેટ કરી શકાય છે. એટલે કે જૂના iPhone યુઝર્સને WhatsApp ચાલુ રાખવા માટે નવો ફોન ખરીદવાની જરૂર પડશે નહીં. માત્ર સોફ્ટવેર અપડેટ કરીને તેઓ WhatsAppનો ઉપયોગ ચાલુ રાખી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget