શોધખોળ કરો

Twitterએ ભારતમાં લોન્ચ કર્યું નવું વોઇસ DMs ફીચર, આ રીતે મોકલી શકાશે ઓડિયો મેસેજ

ટ્વીટરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારત અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બજાર છે, માટે અમે ભારતમાં ફીચર્સને સતત અપડેટ કરી રહ્યા છીએ.

Twitterનો ઉપયોગ હવે વધારે મજેદાર બની ગયો છે. ટ્વીટરે દ્વારા તમે હવે વોઈસ મેસેજ પણ મોકલી શકશો. ટ્વીટરે ડાયરેક્ટ મેસેજિંગ માટે નવું વોઈસ મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. ટ્વીટરનો વોઈસ ડીએમ 17 ફેબ્રુઆરીથી ભારત, બ્રાઝીલ અને જાપાન માટે લોન્ચ કર્યું છે. આ ફીચરથી યૂઝર્સ ડાયરેક્ટ મેસેજ તરીકે વોઈસ મેસેજ મોકલી શકશે. વોઈસ ટ્વીટની જેમ જ વોઈસ મેસેજ પણ 140 સેકેન્ડ લાંબો હશે. આ રીતે કરો ફીચરનો ઉપોયગ તેના માટે સૌથી પહેલા તમારે તમારી ટ્વીટર એપને અપડેટ કરવી પડશે. ત્યાર બાદ ડાયરેક્ટ મેસેજિંગવાળા બોક્સમાં જાવ અને વોઈસ રેકોર્ડિંગવાળા બટન પર ક્લિક કરો. ત્યાર બાદ મેસેજ રેકોર્ડ કરો અને મેસેજ મોકલવા માટે તૈયાર છે. તમે ઇચ્છો તો મેસેજ મોકલવાથી તેને સાંભળી પણ શકો છો. આ વોઈસને તમે મોબાઈલ એપ અને ડેસ્કટોપ બન્ને પર સાંભળી શકો છો. ટ્વીટરે કહી આ વાત ટ્વીટરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારત અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બજાર છે, માટે અમે ભારતમાં ફીચર્સને સતત અપડેટ કરી રહ્યા છીએ. વોઈસ મેસેજ દેશના કરોડો યૂઝર્સને એક નવું અનુભવ આવશે. નોંધનીય છે કે, ટ્વીટરે પ્રથમ વખત ઓડિયો મેસેજિંગની શરૂઆત વિતેલા વર્ષે જૂનમાં કરી હતી. આ દરમિયાન વોઈસ ટ્વીટનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હવે વોઈસ મેસેજિંગનું ફીચર લાઈવ થયું છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

વિડિઓઝ

Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget